________________
ખી
કાંગાલી અસ્ફુટ સ્વરે માત્ર એટલું જ ખેલ્યું!, “જા, એવું ન ખેલાય. ”
મા એ શબ્દો સાંભળી જ શકી નહિ હાય. ઊને નિઃશ્વાસ નાખી ખેલવા લાગી, ‘“ હલકી જાત કહીને તે વખતે ક્રાઈ ધુતકારી નહિ શકે, દુઃખી કહીને કાઈ અટકાવી નહિ શકે, વાહ ! દીકરાના હાચની આગ, રચને આવ્યા વિના છૂટકો જ નહિ ! ’
છેકરા માં ઉપર માં રાખી ભાંગેલે અવાજે ખેલ્યેા, “તું મેલીશ નહિ મા, ખેાલીશ નહિ, મને ખૂબ ખીક લાગે છે.” મા બેાલો, અને જો કાંગાલી, તારા બાપુને એક વાર તેડી લાવજે, આ જ પ્રમાણે પગે અળતા અને માથે સિંદૂર લગાવીને,—પરંતુ કાણુ લગાડશે? તું જ લગાડજે તે કાંગાલી ? તું જ મારા દીકરા, તું જ મારી દીકરી, તું જ મારું બધું! ખેલતાં ખેલતાં તેણે કિરાને એકદમ છાતીસરસા ચાંપી દીધે,
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org