SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ખી કાંગાલી અસ્ફુટ સ્વરે માત્ર એટલું જ ખેલ્યું!, “જા, એવું ન ખેલાય. ” મા એ શબ્દો સાંભળી જ શકી નહિ હાય. ઊને નિઃશ્વાસ નાખી ખેલવા લાગી, ‘“ હલકી જાત કહીને તે વખતે ક્રાઈ ધુતકારી નહિ શકે, દુઃખી કહીને કાઈ અટકાવી નહિ શકે, વાહ ! દીકરાના હાચની આગ, રચને આવ્યા વિના છૂટકો જ નહિ ! ’ છેકરા માં ઉપર માં રાખી ભાંગેલે અવાજે ખેલ્યેા, “તું મેલીશ નહિ મા, ખેાલીશ નહિ, મને ખૂબ ખીક લાગે છે.” મા બેાલો, અને જો કાંગાલી, તારા બાપુને એક વાર તેડી લાવજે, આ જ પ્રમાણે પગે અળતા અને માથે સિંદૂર લગાવીને,—પરંતુ કાણુ લગાડશે? તું જ લગાડજે તે કાંગાલી ? તું જ મારા દીકરા, તું જ મારી દીકરી, તું જ મારું બધું! ખેલતાં ખેલતાં તેણે કિરાને એકદમ છાતીસરસા ચાંપી દીધે, Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy