________________
ખી
<"
છોકરા વિસ્મયથી માં ઊંચું કરી મેલ્યે, કયાં છે ?' ચે।ડીવાર બારીકાઈથી જોઈ અંતે ખેલ્યે!, “ તું ગાંડી થઈ ગઈ છે? એ તા ધુમાડા છે!” ચિડાઈ ને ખેાલ્યા, “ખપેારી વખત થઈ તે'ય મને ભૂખ નહિ લાગી હાય ! '' અને સાથે સાથે માની આંખમાં આંસુ જોઈ ખેલ્યા, આમણુને ત્યાંની બૈરી મરી ગઈ તેમાં તું શાની રડરડ કરે છે,
66
મા?'
કાંગાલીની માને આટલી વારે ભાન આવ્યું. પારકા માટે સ્મશાને ઊભા રહી આ રીતે આંસુ ઢાળવા માટે મનમાં તે મનમાં શરમાઈ ગઈ, એટલું જ નહિ પણ છેાકરાના અશુભની બીકે એક ક્ષણમાં આંખ લૂછી નાખી જરા હસવાના પ્રયત્ન કરી ખેાલી, “રડું શા માટે હું? આંખે ધુમાડેા લાગ્યા છે. ખીજું કંઈ થયું નથી ! ’
<<
""
'
‘ હા, આંખે ધુમાડા લાગ્યા છે! તું રડતી તા હતી ! ’ માએ કશે। જવાબ ન આપ્યા. છેકરાતા હાથ પકડી આવારા ઊતરી જાતે પણ સ્નાન કર્યું, કાંગાલીને પશુ સ્નાન કરાવ્યું અને ઘેર પાછી ફરી. સ્મશાનસત્કારને છેવટના ભાગ જોવાનું તેના ભાગ્યમાં નહોતું.
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org