________________
છબી.
“ ના.”
પરંતુ એથી વધારે કઈ એક અર પણ આપવાનું નથી. ખબર છે?
ગપુર જોરથી માથું હલાવી બેલ્યો, “ના.”
બુદ્દો ગુસ્સે થઈ ગયો, બોલ્યો, “ના, તે શું? ચામડાના પૈિસા ઊપજે એમ છે, નહિ તે બીજે માલ શો બન્યો છે ?”
( તોબા ! તોબા ! ગપુરના મેઢામાંથી અચાનક એક ખરાબ કડવો શબ્દ નીકળી ગયે તથા બીજી ક્ષણે જ તે દેડી પોતાના ઘરમાં પેસી રાડ નાખી ધમકી આપવા લાગે કે જે તેઓ જલદી ગામ છોડી નહિ જાય, તે તે જમીનદારના માણસો બેલાવી લાવી તેમને ખાસડાં મરાવ્યા વિના છોડનાર નથી.
બખેડે દેખી પેલા લેકે ચાલ્યા ગયા, પરંતુ થોડી વારમાં જ જમીનદારની કચેરીમાંથી તેને તેડું આવ્યું. ગકુર સમજી ગયો કે આ વાત બાબુજીને કાને ગઈ છે.
કચેરીમાં સારા ખેટા અનેક માણસે બેઠા હતા. શિવુ બાબુ આંખ રાતી કરી બોલ્યા, “ગપુરા, તને મારે શી શિક્ષા કરવી તે જ સમજાતું નથી. તું ક્યાં રહે છે તે જાણે છે ?”
ગકુર હાથ જોડી બે, “ જાણું છું. અમને ખાવાનું મળતું નથી. નહિ તો આજ આપ જે દંડ કરતા તેની હું ના ન પડત.”
બધા જ વિસ્મય પામ્યા. આ માણસને તેઓ જિદ્દી તથા ખૂની સ્વભાવને જાણતા હતા. તે રડું રડું થઈ જઈ બોલ્યો, “એવું કામ ફરી કદી નહિ કરું, બાબુજી !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org