________________
મહેશ
આપું, કહે। જોઈએ ? ચારેક વીધાં જમીન ભાગે રાખી, પશુ ઉપરાઉપરી એ સાલ દુકાળ પડયો, ખેતરનું ધાન ખેતરમાં જ સુકાઈ ગયું,—માપ દીકરીને મે વેબ પેટ ભરીને ખાવાનું મળતું નથી, કોટડા સામું નજર કરીને જુએ, વરસાદ–પાણીમાં છેાકરીને લઇને ખૂણામાં ખેસી રાત કાઢું છું, પગ લાંબા કરી સૂવા જેટલીયે જગા મળતી નથી. મહેશને એક વાર તાકીને જુઓ, પાંસળાં ગણી શકાય છે, આપને, ઠાકુર મા’શય એએક હાર પૂળા ઉધાર; બળદિયાને એ દિવસ પેટભરી ખવરાવું ’– મેલતે ખેલતા જ તે ધપ કરતે બ્રાહ્મણના પગની નજીક લેટી પડ્યો. તરત્ન તીરની પેઠે બે ડગલાં પાછા હઠી મેલ્યા, “ અરે મર, અડકી પડયો કે ? ''
*
*
ના, બાબાઠાકુર, અડકું શા માટે? નહિ અડકું. પરંતુ આ વખતે મને એ એક હજાર પૂળા ધાસ આપે!. તમારા ચાર ચાર આદ્યા તે દિવસે જોઇ ને આવ્યો છું, એટલું આપશે તે જણાશે પણ નહિ. અમે ખાધા વિના મરી જઇ એ તે કંઈ વાંધા નહિ, પરંતુ એ મારે વાચા વિનાને જીવ, ખેલતાં નહિ, ફક્ત સામું જોયા કરે, અને આંખમાંથી પાણી પાડે.”
આવડે.
તર્કરત્ન ખેલ્યા, “ ઉછીનું લે છે તે પાછું કેમ કરીને વાળવાના છે, કહે જોઉં ! ”
.
× મૂળ, એ એક કાહન ’–(કર્તાપણ)
૧ કાર્યાપણ=૧૬ પણ; ૧ પણ=૨૦ ગડા; ૧ ગડા=૪
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭ -
www.jainelibrary.org