________________
મી
નહિ રાંધી અપાય શું, અમીના ? ” જવાબમાં અમીના માં ઊંચું કરી ક્ષણવાર ચૂપ રહી પિતાના મેાં તરફ જોઈ રહી, ત્યારે ખાદ માથું નીચું કરી ધીરે ધીરે ડેાકું હલાવી ખેાલી, “ રાંધી અપાશે, ખાઞા.
<
""
ગપુરનું માં રાતું થઈ ગયું. પિતા અને પુત્રીની વચ્ચે આજે છેતરપિંડીના જે એક અભિનય થઈ ગયા, તે એ એ પ્રાણી સિવાય ખીજા પણ એક જણે જાણે અંતરીક્ષમાં રહ્યાં રહ્યાં જોયા હતા.
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org