SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મી નહિ રાંધી અપાય શું, અમીના ? ” જવાબમાં અમીના માં ઊંચું કરી ક્ષણવાર ચૂપ રહી પિતાના મેાં તરફ જોઈ રહી, ત્યારે ખાદ માથું નીચું કરી ધીરે ધીરે ડેાકું હલાવી ખેાલી, “ રાંધી અપાશે, ખાઞા. < "" ગપુરનું માં રાતું થઈ ગયું. પિતા અને પુત્રીની વચ્ચે આજે છેતરપિંડીના જે એક અભિનય થઈ ગયા, તે એ એ પ્રાણી સિવાય ખીજા પણ એક જણે જાણે અંતરીક્ષમાં રહ્યાં રહ્યાં જોયા હતા. ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy