________________
છબી
દારુણ ક્ષુધાથી શિવુની નાડીઓ સળગતી હતી, તેનાથી વધુ સહન ન થયું. સૂતેલી સ્ત્રીની પીઠ ઉપર એક લાત મારી બે, “આજકાલ રેજ “શરીર સારું નથી,” રોજ રંધાશે નહિ”! ન રંધાતું હોય તે નીકળ બહાર મારા ઘરમાંથી. ”
ગંગામણિ કાંઈ બેલી પણ નહિ, ઊઠીને બેઠી પણ ન થઈ. જેમ સૂતી હતી તેમ પડી રહી. તે રાતે સાળી બનેવી કેઈને ખાવાનું મળ્યું નહિ.
સવારમાં ખબર પડી કે ગંગામણિ ઘરમાં નથી. આમ તેમ થોડીવાર શોધાશોધ કર્યા બાદ પાંચુ બે, “ બહેન જરૂર મારે ઘેર ચાલ્યાં ગયાં છે.' - સ્ત્રીના આ પ્રકારે આકસ્મિક પરિવર્તનને હેતુ શિવુ મનમાં મનમાં સમજતા હતા. તેથી તેને ગુસ્સે પણ જેમ જેમ ઉત્તરોત્તર વધતો જતો હતો, તેમતેમ મામલા મુકદ્દમા તરફને તેને આગ્રહ પણ કમી થતો જતો હતો. તે ફક્ત બાલ્યા, “ચૂલામાં જાય, મારે શોધવાની ગરજ નથી.”
પાછલે પહોરે ખબર મળી કે ગંગામણિ બાપને ઘેર આવી નથી. પાંચ ધીરજ આપી બે, “ ત્યારે જરૂર ફાઈને ઘેર ગયાં છે. ”
તેમના એક પૈસાદાર ફેઈ પાંચછ કેસ દૂર એકાદ ગામમાં રહેતાં હતાં. પૂજાપર્વનિમિત્તે તે કઈ કઈ વાર ગંગામણિને લઈ જતાં હતાં. શિવુ સ્ત્રીને અત્યંત ચાહતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org