________________
છબી
તેને જ સીમાડે રસ્તા ઉપર ગફુર વણકરનું ધર હતું. તેની માટીની દીવાલ પડી જવાથી આંગણું અને રસ્તે એકાકાર થઈ ગયાં હતાં તથા અંતઃપુરનાં શરમ-મર્યાદા રસ્તે જનારની દયાને શરણે જઈ તે નિશ્ચિંત થયાં હતાં.
રસ્તાની કારે એક ઝાડની છાયામાં ઊભા રહી તરને ઊઁચે સાદે ખૂમ પાડી, “આરે એ ગરા, કહું છું ઘરમાં
Ci
છે કે '
તેની દશેક વર્ષની છે।કરીએ બારણામાં ઊભા રહી જવાબ દીધે!, “બાબાનું શું કામ છે? બાબાને તાવ ચડ્યા છે. ”
તાવ ? ખેાલાવ બહાર હરામજાદાને ! પાખંડી ! મ્લેચ્છ !”
હાંકારા-બકારાથી ગફુરમિયાં ઘરમાંથી બહાર આવી તાવથી કાંપતા કાંપતા પાસે આવી ઊભા. ભાંગેલી દીવાલની ખાજીને અડીને એક જૂનું બાવળિયાનું ઝાડ ઊભું હતું, તેની ડાળે એક સાંઢ બાંધેલેા હતેા. ત રત્ન તેને બતાવી ખેાલ્યા, આ શું કરે છે, ખેલ જોઉં ? આ હિંદુનું ગામ છે, જમીનદાર બ્રાહ્મણ છે, તેને ખ્યાલ છે ?
<<
તેમનું માં ગુસ્સાથી તથા તડકાની ઝાળથી લાલચેાળ થઈ ગયું હતું. એટલે બેશક તેમાંથી ધીકતાં કઠેાર વાકય જ બહાર આવે, પરંતુ કારણુ ન સમજાવાથી ગફુર માત્ર સામું જોઈ રહ્યો.
તર્ક રત્ન ખાલ્યા, ‘ સવારે જતી વખતે હું જોઈ ને ગયે કે આંધેલા છે, અપેારે પાછા ફરતાં જોઉં છું તે તેમને તેમ બાંધેલા છે. ગેહત્યા થશે તેા બાબુજી તને જીવતા કબરમાં દાટી દેશે. એ કંઈ ગમે તેવા બ્રાહ્મણ નાય ! ’’
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org