________________
મુકદ્દમાનું ફળ આપની ગેરહાજરીમાં તે ખૂન કરી નાખે. તેને બાંધવાને હુકમ થવો જોઈએ.”
દારેગાબાબુ ફક્ત જરા હસ્યા. ગયારામ આંખ લૂછતા બોલ્યો, “મારે મા નથી તેથી જ તે ! નહિ તે—” આ વખતે પણ તેનું વાકય પૂરું થઈ શક્યું નહિ. જે મા તેને યાદ જ ન હતી, યાદ કરવાનું કદી પ્રયજન પણ પડયું ન હતું, તેને જ આજે અકસ્માત વિપતિને સમયે યાદ કરી, તે દડદડ આંસુ. પાડતો રડવા લાગ્યો.
બીજા આપી શંભુ વિરુદ્ધ એક વાત સિદ્ધ થઈ શકી નહિ. દરેગાબાબુ કચેરીમાં ફરિયાદ કરવાને હુકમ આપી રિપટ લખી લઈ ચાલ્યા ગયા. પાંચુએ મુકદ્દમો ચલાવવાની અને તેને માટે યથાયોગ્ય તદબીર કરવાની જવાબદારી પિતાને માથે લીધી તથા તેની બહેન પ્રત્યે આવો ભયંકર અત્યાચાર કરવા માટે ગયારામને સખત સજા થશે એવી વાત ચોગરદમ કહેતા ફરવા લાગ્યા..
પરંતુ ગયારામ કયાંય અલેપ થઈ ગયો. આડોશીપાડેશીએ શિવુના આ કામની અત્યંત નિંદા કરવા લાગ્યા. શિવ તેમની સાથે લડવા લાગ્યો. પરંતુ શિવની સ્ત્રી બિલકુલ ચૂપચાપ રહી! એક દિવસ ગયારામની દૂરની એક માસી ખબર સાંભળી શિવને ઘેર જઈ તેની સ્ત્રીને જેમ મરછમાં આવ્યું તેમ બેલી ગાળાગાળી કરી ગઈ પરંતુ ગંગામણિ તદ્દન ચૂપ બેસી રહી. શિવએ પાસેના ઘરના લોકોને મેંએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org