________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
નવાબ સિરાજ-ઉદ્-ઢીલાએ અ ંગ્રેજ પાસેથી ૧૭૫૬ માં કલકત્તા લઇ લીધું અને બ્લેકહોલ ઓફ કલકત્તા-કલકત્તાની કાળી કાટડી-તે નામે પ્રસિદ્ધ થયેલા બનાવ બન્યા.
વળતાજ વર્ષમાં યુરેપથી પાછા આવીને લાઇવે કલકત્તા પાછું લીધું, નવાબ સાથે સ ંધિ કર્યાં, અને પછીથી તેની સાથે એક તરકટમાં ઉતર્યાં. જ્યારે બધી તયારી થઇ રહી ત્યારે તેણે નવાબ હામે કૂચ કરી; સને ૧૭૫૭ ની પ્લાસીની લડાઇમાં તેને હરાવ્યા; અને આમ આખા બંગાળાને વાસ્તવિક રીતે સર કર્યું'. લાઇવે ફ્રેન્ચ પાસેથી ઉત્તર સિરકાર પણ જીતી લીધું અને ૧૭૬૦ માં યુરોપ ગયા તે પહેલાં ઇસ્ટડિયા કમ્પનીને એક મોટી રાજ્ય સત્તા બનાવી.
હવે બંગાળાના નવાબ કમ્પનીના નાકરેના હાથમાં રમકડાં જેવા થઇ રહ્યા. પ્લાસીના યુદ્ધ પછી મિરજારને નવાબ બનાવવામાં આવ્યા હતા. તેને ૧૭૬૦ માં પદભ્રષ્ટ કર્યો, અને મિરકાસિમને નવાબ બનાવ્યા. મિર કાસિમ મજબૂત રાન્ન હતા અને બંગાળાના આંતર વેપારની બાબતમાં ક૫ નીના નાકરાની ગેરવર્તણુ કને અટકાવવા યત્ન કરતા. તેના પરિણામમાં એક લડાઇ થઇ; મિરકાસિમ હાર્યો અને ના; અને મિરજાફરને કરી રાજ્યાસન મળ્યું', તે પછી ઘેાડે કાળે તે મરી ગયા અને તેના અનારસ પુત્રને બંગાળાના નામના રાજા તરીકે તાબડતોબ એસારી દીધા. બંગાળાના રાજ્યવહીવટ એકદમ અવ્યવસ્થિત થઈ ગયા, અને લેાકેાના ઉપર ત્રાસદાયક જુલમા
થવા લાગ્યા.
સને ૧૭૬૫ માં કલાવ ત્રીજીવાર હિંદમાં આવ્યા, અને આ વખતે તેણે એક નવી અને સ્મરણીય રાજ્યનીતિ હાથ ધરી. દિલ્હીના નબળા બાદશાહ અત્યારે ધર ગામ વિનાના થઇ ગયા હતા, પણ હજી તે હિંદના બાદશાહ લેખાતા હતા. હિંદના બધા રાજા રજવાડા એને નામની પણ સલામ ભરતા, અને સ્વસત્તાથી મેળવેલાં રાજ્યામાં પશુ તે જે સત્તા ભામવતા તે