________________
ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः ।
ૐ નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता
द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत
મિશુદ્ધાદ્મિશા-ર૭
૨૬મી યોગમાહાભ્યબત્રીશી સાથે ૨૭મી ભિક્ષુબત્રીશીનો સંબંધ :
अनन्तरं योगमाहात्म्यमुपदर्शितं तच्च भिक्षौ सम्भवतीति तत्स्वरूप-मिहोच्यतेઅર્થ -
અનંતર બત્રીશીમાં યોગનું માહાભ્ય બતાવ્યું યોગના સેવનથી કયાં ઉત્તમ ફળો મળે છે તે બતાવ્યું, અને તે યોગનું ફળ ભિક્ષમાં સંભવે છે તેથી તેના સ્વરૂપને ભિક્ષના સ્વરૂપને, અહીં પ્રસ્તુત બત્રીશીમાં કહેવાય છે - ભાવાર્થ
૨૬મી યોગમાયાભ્ય દ્વાત્રિશિકામાં યોગના સેવનથી શું શું ફળો મળે છે, એ રૂપ યોગનું માહાભ્ય બતાવ્યું, અને તે યોગના સેવનનાં ફળો ભિક્ષુમાં સંભવે છે; કેમ કે ભિક્ષુ યોગમાર્ગનું સેવન કરીને યોગના ફળને મેળવનારા છે. તેથી યોગના ફળને મેળવનારા એવા ભિક્ષુના સ્વરૂપને પ્રસ્તુત બત્રીશીમાં બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
છઠ્ઠી સાધુસામગ્રબત્રીશીમાં ભિક્ષા વડે ભિક્ષભાવ કહેલ, અને પ્રસ્તુત બત્રીશીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org