________________
૨૦.
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા:. स्वसंसर्गिणि निर्ममत्वभावनौपयिकं नमिराजर्षिदृष्टान्तमुपदर्शयति - અવતરણિકાર્ચ -
સ્વસંસર્ગીમાં સ્વસંસર્ગી એવા દેહાદિમાં, નિર્મમત્વભાવવા માટે ઉપયોગી એવા તમિરાજષિના દષ્ટાંતને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
तथाहि मिथिलानाथो मुमुक्षुर्निर्मम: पुरा ।
बभाण मिथिलादाहे न मे किञ्चन दह्यते ।।१०।। અન્વયાર્થ
તમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તેથી થી ગ્રંથકારશ્રી બતાવે છે - નિર્મમ =નિર્મમભાવવાળા, મુમુક્ષુ =મોક્ષ માટે સમ્યગુ ઉદ્યમ કરનારા, પુરા નિથિનાનાથઃ=પૂર્વે મિથિલાનગરીના નાથ અર્થાત્ પૂર્વે મિથિલાનગરીના રાજા એવા (સુસાધુ તમિરાજધિ) મિથિનાવાદે મિથિલાનગરીના દાહમાં મે વિશ્વન રહ્યતે ન મારું કાંઈ બળતું નથી એમ કહે છે. I૧૦ના શ્લોકાર્ચ -
નમિરાજર્ષિનું દષ્ટાંત આ પ્રમાણે છે, તે તથાદ થી બતાવે છે – નિર્મમભાવવાળા, મોક્ષ માટે સમ્યગ ઉધમ કરનારા, પૂર્વે મિથિલાનગરીના નાથ એવા સુસાધુ નમિરાજર્ષિ મિથિલાનગરીના દાહમાં મારું કાંઈ બળતું નથી, એમ કહે છે. ll૧૦ ટીકાઃ
तथाहीति-सम्प्रदायव्यक्तोऽयम् ।।१०।। ટીકાર્થઃ
સમ્રતાય .... ડયમ્ | આકમિથિલા રાજષિનું દષ્ટાંત, સંપ્રદાયવ્યક્ત છે. II૧૦I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org