Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 48
________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧ ગાત્મધ્યાનનિરતઃ=આત્મવિષયક ધ્યાનમાં નિરત, યશ્વ=એવા જે સાધુ ઇસ્તેન ચ ત્રિા સંયત=હાથથી અને પગથી સંયત વાઘા સંયતઃ=વાણીથી સંયત,વિનિનેન્દ્રિયઃ=જિતાયેલી ઈંદ્રિયોવાળા,સુત્રાર્થ-સૂત્ર અને અર્થનું ચિન્તયંત્= ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. ।।૧૧। શ્લોકાર્થ : ૨૨ અન્વયાર્થ : આત્મવિષયક ધ્યાનમાં નિરત એવા જે સાધુ હાથથી અને પગથી સંયત, વાણીથી સંયત, જિતાયેલી ઈંદ્રિયવાળા, સૂત્ર અને અર્થનું ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે. ||૧૧|| ટીકાઃ हस्तेन चेति-हस्तेन चाङ्घ्रिणा च संयतः कारणं विना कूर्मवल्लीनत्वेन स्थिते: कारणे च सम्यग्गमनात् । वाचा संयतोऽकुशलवाग्निरोधकुशलवागुदीरणाभ्यां । વિખિતેન્દ્રિયો નિવૃત્તવિષયપ્રસરઃ ||99|| શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે ટીકાર્યઃ हस्तेन चाघिणा રામનામ્ ।સાધુ હાથથી અને પગથી સંયત હોય છે; કેમ કે કારણ વગર કૂર્મની જેમ લીનપણાથી રહેલા છે, અને કારણે સમ્યગ્ ગમન કરે છે. वाचा વીરાભ્યામ્ । અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની ઉદીરણા દ્વારા અર્થાત્ વ્યાપાર દ્વારા વાણીથી સંયત છે. विजितेन्द्रियो પ્રસરઃ । વિજિત ઈંદ્રિયવાળા=નિવૃત્ત વિષયના પ્રસરવાળા છે. ।।૧૧।। ભાવાર્થ: (૨૩) અધ્યાત્મધ્યાનનિરત ભાવભિક્ષુ : મુનિઓ શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણનારા હોય છે અને શુદ્ધ ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98