________________
૬૮
ભિક્ષાવિંશિકા/બ્લોક-૩૦ દ્રવ્યભિક્ષા લેવાનો સ્વભાવ છે, તેથી બ્રાહ્મણાદિ જાતિનેદ્રવ્યભિક્ષુકહેવાય છે. ll૩ના વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે શ્લોક-૨૭માં બતાવ્યું એ પ્રમાણે – (૧) આરંભ-સમારંભ કરનારા એવા ગૃહસ્થી બીજા પાસે યાચના કરે છે, તે યાચનાની ક્રિયાને આશ્રયીને દ્રવ્યભિક્ષુ છે.
(૨) વળી દીન, અંધ, કૃપણ વગેરે બીજા પાસે યાચના કરે છે, તેથી યાચનાની ક્રિયાને આશ્રયીને તેઓ પણ દ્રવ્યભિક્ષુ છે.
(૩) વળી શ્લોક-૨૮-૨૯માં બતાવ્યું એવા અન્યદર્શનના સંન્યાસીઓ કોઈની પાસે યાચના કરતા ન હોય તોપણ ઘરનો જેમણે ત્યાગ કર્યો છે અને સંન્યાસ ગ્રહણ કર્યો છે, તેથી લોકો ભક્તિથી તેમને ધનાદિ અર્પણ કરે છે, તોપણ તેઓ વ્યભિક્ષુ કહેવાય છે; કેમ કે ભાવભિક્ષુના ગુણો તેમનામાં નથી પરંતુ સંન્યાસી છે.
(૪) વળી સુથાર ભેદનની ક્રિયા કરે છે, તેથી ‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિને ગ્રહણ કરીને તેમને દ્રવ્યભિક્ષુ કહેલ છે.
(૫) વળી બ્રાહ્મણાદિ જાતિવાળા બધા યાચના ન કરતા હોય તોપણ દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો તેમનો સ્વભાવ હોવાથી તેઓ દ્રવ્યભિક્ષુ કહેવાય છે, તેથી બ્રાહ્મણાદિ કુળને ભિક્ષુકુળ કહેવાય છે. 13ના અવતરણિકા -
શ્લોક-૨૭-૨૮-૨૯-૩૦માં અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક –
प्रधानद्रव्यभिक्षुश्च शुद्धः संविग्नपाक्षिकः ।
संपूर्य प्रतिमा (प्रतिमां) दीक्षां गृही यो वा ग्रहीष्यति ।।३१।। અન્વયાર્થ:
ઘ=અને શુદ્ધ સંવિના=શુદ્ધ સંવિગ્સપાક્ષિક વા=અને પ્રતિમાં સંપૂર્ણ શ્રાવકની પ્રતિમાને પૂર્ણ કરીને જો પૃહી=જે ગૃહસ્થ રીક્ષાં-દીક્ષાને પ્રદીતિ=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org