________________
૭૦
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૩૧ શક્તિનો સંચય થશે ત્યારે સર્વવિરતિ ગ્રહણ કરશે, તેથી તેઓ ભાવભિક્ષુ થશે. અત્યારે તેઓ ભાવભિક્ષુ નહિ હોવા છતાં ભાવભિક્ષુની યોગ્યતા છે, માટે તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.
જેમ રાજા થવાને યોગ્ય એવો યુવરાજ પ્રધાન દ્રવ્યરાજા કહેવાય છે, તેમ સર્વવિરતિ વ્રત ગ્રહણ કરવાની તૈયારી કરનાર શ્રાવક પ્રધાન દ્રવ્યભિક્ષુ કહેવાય છે. આ પ્રતિમા વહન કરનારા શ્રાવકો ભિક્ષાવૃત્તિથી આજીવિકા કરે છે છતાં કર્મને ભેદનારા એવા ભાવભિક્ષુની શક્તિનો સંચય કરે છે, તે અપેક્ષાએ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. ૩૧ અવતરણિકા - ભિક્ષુબત્રીશીના વક્તવ્યનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
केचिदुक्ता अनन्तेषु भावभिक्षोर्गुणाः पुनः ।
भाव्यमाना अमी सम्यक् परमानन्दसम्पदे ।।३२ ।। અન્વયાર્થ:મામલો:=ભાવભિક્ષુના અનન્તપુ=અનંતમાંથી અર્થાત્ અનંત ગુણોમાંથી ચિત્ T =કેટલાક ગુણો વત્તા કહેવાયા. પુન:=વળી મનીઆર ભાવભિક્ષુના ગુણો, સી=સમ્યમ્ માવ્યમાના=ભાવન કરાતા પરમાનન્દસમૂત્ર પરમાનંદની સંપત્તિ માટે છે. Im૩૨ાા શ્લોકાર્ય :
ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણો કહેવાયા. વળી આ= ભાવભિક્ષના ગુણો, સમ્યક્ ભાવન કરાતા પરમાનંદની સંપત્તિ માટે છે. i1શા ટીકા :શિષ્ટ સ્નોવા પડ્ડાનાર્થી નાર૭-૨૮-૨-૩૦-૩૦-રૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org