________________
ઉ૩
ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૬ જેઓ ભિક્ષુ સદશ બહિરંગ વ્યાપાર કરતા હોય, પરંતુ શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર કરતા ન હોય, તેઓ કહેવાયેલા ભિક્ષુગુણોથી વિપર્યયવાળા છે માટે ભાવભિક્ષુ નથી.
જેમ કષાદિથી શુદ્ધ એવું સુવર્ણ હોય તો તે સુવર્ણ કહેવાય, પરંતુ જો વર્ણાદિથી સામ્ય ધરાવતું સુવર્ણ જેવું ભાસતું યુક્તિસુવર્ણ હોય તો તે સુવર્ણ કહેવાય નહિ; તેમ અંતરંગ રીતે કર્મોને ભેદવાને અનુકૂળ ઉપરોક્ત ભિક્ષુગુણોને જે ધારણ કરતા હોય તે ભિક્ષુ કહેવાય, અને જેઓ વેશના કે બાહ્ય આચારના સામ્યથી ભિક્ષુ જેવા દેખાતા હોય, પરંતુ અંતરંગ રીતે શુદ્ધ આત્માના ભાવોને અનુકૂળ ગુપ્ત થઈને સર્વ ઉદ્યમ કરતા ન હોય, તેઓ ભાવભિક્ષુ નથી. રપા અવતરણિકા:
ભાવભિક્ષ કોણ નથી, તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક :
षट्कायभिद् गृहं कुर्याद् भुजीतौद्देशिकं च यः ।
पिबेत् प्रत्यक्षमप्कायं स कथं भिक्षुरुच्यते ।।२६।। અન્વયાર્થ:પથમપૃથિવી આદિ છ કાયના ઉપમઈક એવો વિરાધક એવો, =જે પૃદં પુર્યા–ઘરને કરે સોશિર્વ મુગ્ધીત ઓશિક આહારને વાપરે =અને પ્રત્યક્ષમાં વિવે–પ્રત્યક્ષ અપકાયને પીવે સકતે થં-કેવી રીતે મિક્ષ =ભિક્ષુ ઉચ્યતે કહેવાય? અર્થાત્ ન કહેવાય. પરા શ્લોકાર્ચ -
પૃથિવી આદિ છ કાયના ઉપમઈક એવો જે ઘરને કરે, ઓદેશિક આહારને વાપરે, અને પ્રત્યક્ષ અપકાયને પીવે તે કેવી રીતે મિક્ષ કહેવાય ? અર્થાત્ ન કહેવાય. //રા ટીકાઃषटकायेति-षट्कायभिद्यत्र क्वचन पृथिव्याधुपमर्दकः, गृह सम्भवत्येवैषणीयालये
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org