Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 87
________________ ૬૧ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકા : શ્લોક-૧ થી ૨૪ સુધી અલગ અલગ રીતે વર્ણન કર્યું એવા ગુણોવાળા સાધુભગવંતો ભાવભિક્ષ છે અર્થાત્ કર્મોને ભેદનારા છે. આનાથી વિપરીત ગુણોવાળા સાધુભગવંતો ભિક્ષ નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - શ્લોક - एतद्गुणान्वितो भिक्षुर्न भिन्नस्तु विपर्ययात् । स्वर्णं कषादिशुद्धं चेधुक्तिस्वर्णं न तत्पुनः ।।२५।। અન્વયાર્થ: તાન્વિત =આ ગુણોથી સહિત અર્થાત્ શ્લોક-૧થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષુના ગુણોથી યુક્ત, મિક્ષ =ભિક્ષુ છે=ભાવભિક્ષુ છે. મિત્રતુ ન= વળી ભિન્ન=આ ગુણોથી રહિત અર્થાત્ શ્લોક-૧થી૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષુના ગુણોથી રહિત, નથી=ભાવભિક્ષુ નથી; વિપર્યયા=કેમ કે વિપર્યય છે. ચૈત્ વિશુદ્ધ ચ=જો કષાદિશુદ્ધ હોય તો સુવર્ણ છે, પુન:= વળી વિત્તસ્થળ-યુક્તિસુવર્ણ તત્રત=સુવર્ણ, ન=નથી. પરપા શ્લોકાર્ચ - આ ગુણોથી સહિત=શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષના ગુણોથી યુક્ત, ભિક્ષુ છે. વળી ભિન્ન=શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું એ ભિક્ષના ગુણોથી રહિત, ભિક્ષ નથી; કેમ કે વિપર્યય છે. જો કષાદિશુદ્ધ હોય તો સુવર્ણ છે, વળી યુક્તિસુવર્ણ તે સુવર્ણ નથી. રિપII ટીકા - एतदिति-एतद्गुणान्वितः प्रागुक्ताखिलगुणसम्पन्नो, भिक्षुः, भिन्नस्तु न विपर्ययात् उक्तगुणाभावात्, यतः कषादिशुद्धं स्वर्णगुणोपेतं चेद् भवति तदा स्वर्णं भवति, ते चामी-विषघातनं, वीर्यस्तम्भनकर्तृत्वं, मङ्गलप्रयोजनत्वं, यथेष्टकटकादिप्रकारसम्पादकत्वं, तप्यमानस्य प्रादक्षिण्येनावर्तनं, सारोपेतत्वं, अग्निनाऽदाह्यत्वं, अकुथनीयत्वं च । युक्तिस्वर्णं वर्णादिसाम्येन स्वर्णवदाभासमानं पुनस्तत् स्वर्णं न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98