________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧
ગાત્મધ્યાનનિરતઃ=આત્મવિષયક ધ્યાનમાં નિરત, યશ્વ=એવા જે સાધુ ઇસ્તેન ચ ત્રિા સંયત=હાથથી અને પગથી સંયત વાઘા સંયતઃ=વાણીથી સંયત,વિનિનેન્દ્રિયઃ=જિતાયેલી ઈંદ્રિયોવાળા,સુત્રાર્થ-સૂત્ર અને અર્થનું ચિન્તયંત્= ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. ।।૧૧। શ્લોકાર્થ :
૨૨
અન્વયાર્થ :
આત્મવિષયક ધ્યાનમાં નિરત એવા જે સાધુ હાથથી અને પગથી સંયત, વાણીથી સંયત, જિતાયેલી ઈંદ્રિયવાળા, સૂત્ર અને અર્થનું ચિંતવન કરે છે, તે ભાવભિક્ષુ છે. ||૧૧||
ટીકાઃ
हस्तेन चेति-हस्तेन चाङ्घ्रिणा च संयतः कारणं विना कूर्मवल्लीनत्वेन स्थिते: कारणे च सम्यग्गमनात् । वाचा संयतोऽकुशलवाग्निरोधकुशलवागुदीरणाभ्यां । વિખિતેન્દ્રિયો નિવૃત્તવિષયપ્રસરઃ ||99||
શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે
ટીકાર્યઃ
हस्तेन चाघिणा રામનામ્ ।સાધુ હાથથી અને પગથી સંયત હોય છે; કેમ કે કારણ વગર કૂર્મની જેમ લીનપણાથી રહેલા છે, અને કારણે સમ્યગ્ ગમન કરે છે.
वाचा વીરાભ્યામ્ । અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની ઉદીરણા દ્વારા અર્થાત્ વ્યાપાર દ્વારા વાણીથી સંયત છે.
विजितेन्द्रियो પ્રસરઃ । વિજિત ઈંદ્રિયવાળા=નિવૃત્ત વિષયના પ્રસરવાળા છે. ।।૧૧।।
ભાવાર્થ:
(૨૩) અધ્યાત્મધ્યાનનિરત ભાવભિક્ષુ :
મુનિઓ શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણનારા હોય છે અને શુદ્ધ
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org