________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૨
૨૫
अलोलो વાર્થનપરઃ, સાધુ અલોલ હોય છે–ભિક્ષામાં જે પ્રાપ્ત ન થયું હોય તેની પ્રાર્થના કરતા નથી અર્થાત્ આ વસ્તુનો જોગ છે ? તેમ પૃચ્છા કરતા નથી.
.....
अरस
ગપ્રતિવદ્ધઃ, સાધુ અરસમૃદ્ધિવાળા છે=પ્રાપ્ત એવા આહારમાં પણ અપ્રતિબદ્ધ છે અર્થાત્ ચિત્તના સંશ્લેષ વગરના છે.
દ્ધિઃ નીવિતમ્ || સાધુ ઋદ્ધિ, સત્કાર, પૂજા અને જીવિતને ઈચ્છતા નથી, એમ શ્લોકમાં કહ્યું. તેમાં ઋદ્ધિઆમષષધિ આદિ, સત્કાર= વસ્ત્રાદિથી સત્કાર, પૂજા=પુષ્પાદિથી પૂજા, જીવિત=અસંયમ જીવિતને, જે સાધુ ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે એમ સંબંધ છે. 119211
* પ્રાપ્તવ્યતિવદ્ધઃ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે મુનિ અપ્રાપ્તમાં તો અપ્રતિબદ્ધ છે, પરંતુ પ્રાપ્ત એવા આહારાદિમાં પણ અપ્રતિબદ્ધ છે.
ભાવાર્થ:
(૨૮) શુદ્ધ એવા અજ્ઞાત ઉંછને ગ્રહણ કરતા, અપ્રાપ્ત આહારની પ્રાર્થના ન કરનારા અને પ્રાપ્ત આહારમાં અપ્રતિબદ્ધ એવા ભાવભિક્ષુ :
મુનિઓ સર્વ ભાવો પ્રત્યે નિર્મમ હોય છે અને દેહનું પણ પાલન સંયમની વૃદ્ધિને અર્થે કરે છે. તેથી સંયમની વૃદ્ધિ અર્થે ભિક્ષા આદિ માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે નિર્દોષ ભિક્ષા પણ અજ્ઞાતકુળોમાંથી લાવે છે; પરંતુ આ લોકો મને ઓળખે છે, તેથી ભિક્ષાની પ્રાપ્તિમાં અનુકૂળતા થશે, એવી બુદ્ધિથી જ્ઞાતકુળોમાંથી લાવતા નથી.
વળી તે ભિક્ષા શુદ્ધ ભાવથી પરિશુદ્ધ એવી અલ્પ ગ્રહણ કરે છે અર્થાત્ પોતે ગ્રહણ કરેલી ભિક્ષાને કારણે શ્રાવકોને લેશ પણ પીડા ન થાય અને પશ્ચાત્કર્માદિ આરંભ-સમારંભ ન થાય, એ પ્રકારની યતનાથી અલ્પ ગ્રહણ કરે છે.
વળી મુનિ અલોલ હોય છે અર્થાત્ પોતાને જે ઈષ્ટ આહાર હોય તે પ્રાપ્ત ન થાય તો ગૃહસ્થ પાસે તે આહારની-વસ્તુની યાચના કરતા નથી, પરંતુ જે પ્રાપ્ત થયું હોય તેના દ્વારા સંયમની વૃદ્ધિનો ઉદ્યમ કરે છે.
વળી મુનિ જે ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તેમાં પણ આ મને અનુકૂળ છે, તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org