________________
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪
પપ પણ પરમાં માયાનો પરિત્યાગ, તિતિક્ષા=સુધાદિ પરિષદના ઉપનિપાતમાં સહિષ્ણુતા, મુક્તિ=ધર્મોપકરણમાં પણ અમૂચ્છ, અદીલતા=અપનાદિના અલાભમાં પણ વક્તવ્યનો અભાવ, આવશ્યકની વિશુદ્ધિ અવશ્યકરણીય વ્યાપારની નિરતિચારતા, આ=શ્લોક-૨૩-૨૪માં વર્ણન કર્યા એ, ભિક્ષુનાં લિંગો ગોતમાદિ મહર્ષિઓએ કહેલાં છે.
તકુવરતેશ્લોક-૨૩-૨૪માં કહેલાં ભિક્ષુનાં લિંગો, દશવૈકાલિક નિર્યુક્તિ અધ્યયન-૧૦, ગાથા-૩૪૮-૩૪૯માં કહેલાં છે.
“સંગો ..... તિરૂં” | સંવેગ, નિર્વેદ, વિષયનો વિવેક ત્યાગ, સુશીલોની સંગતિ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વિનય, શાંતિ, માર્દવ, આર્જવ, વિમુક્તિ તથા અદીનતા, તિતિક્ષા=સુધાદિ પરીષહનો જય અને આવશ્યકની પરિશુદ્ધિ ભિક્ષુનાં લિગો છે. ૨૪
નૈસરિ - અહીં આવે થી અધિગમ સમ્યત્વનું ગ્રહણ કરવું.
સામયિરિ - અહીં િથી છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રનું ગ્રહણ કરવું.
જ્ઞાનવિવિષય ઉપવાર અહીં આવે થી દર્શન, ચારિત્રાદિ વિષયક વિનયનું ગ્રહણ કરવું.
યથાશવર્ચનનાદાવનમ્ - અહીં સદ્ધિ માં આદિથી ઊણોદરી, વૃત્તિસંપાદિ તપનું ગ્રહણ કરવું.
મોટિવોડધિત્વાઅહીં આશાદ્રિ માં ગઢિ થી તર્જન, તાડનાદિનું ગ્રહણ કરવું. અને ગરિ થી એ સમુચ્ચય થાય છે કે આક્રોશાદિનું શ્રવણ ન હોય ત્યારે તો ક્રોધનો ત્યાગ છે, પરંતુ આક્રોશાદિના શ્રવણમાં પણ ક્રોધનો ત્યાગ એ શાંતિ છે.
નાત્યામિડાિ મનત્યા - અહીં નાત્યામાં આવે થી લાભ, કુળ, રૂપાદિનું ગ્રહણ કરવું અને ગરિ થી એ સમુચ્ચય થાય છે કે જાત્યાદિભાવો ન હોય અર્થાત્ ઉત્તમ જાતિ આદિ ભાવો પોતાનામાં ન હોય તો તો માનનો ત્યાગ છે, પરંતુ જાત્યાદિભાવમાં પણ માનનો ત્યાગ એ માર્દવ છે.
પરન્નિતિપરેડ િમલાપરિત્યા - અહીં ર થી એ સમુચ્ચય થાય છે કે પર નિકૃતિપર=માયાપર, ન હોય તો તો સાધુ ભગવંતો માયા ન કરે, પરંતુ પર માયાપર હોય તોપણ સાધુ ભગવંતો માયા ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org