Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પર
ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ અવતરણિકા :
શ્લોક-૨૦ થી ૨રના પૂર્વાર્ધ સુધી જે ભિક્ષુના નામો બતાવ્યાં, તે નામો, ગુણવાળા મહાત્માઓનાંeભાવસાધુનાં છે.
હવે તે ભાવસાધુ કયા લિંગોથી જાણી શકાય, એ બતાવવા અર્થે શ્લોક-૨૩-૨૪માં ભિક્ષુનાં લિંગો ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક -
संवेगो विषयत्यागः सुशीलानां च सङ्गतिः । ज्ञानदर्शनचारित्राराधना विनयस्तपः ।।२३।। शान्तिर्दिवमृजुता तितिक्षा मुक्त्यदीनते ।
आवश्यकविशुद्धिश्च भिक्षोर्लिंगान्यकीर्तयन् ।।२४ ।। શ્લોક-૨૩નો અન્વયાર્થ:
સંવેદ=સંવેગ, વિષયચી =વિષયોનો ત્યાગ અર્થાત્ ભોગસાધનનો પરિહાર, સુશીલ્લાનાં ર સતા અને સુશીલોની સંગતિ=સુસાધુઓની સંગતિ, જ્ઞાનદર્શનરિત્રારાધના=જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આરાધના, વિનયસ્ત =વિનય અને તપ. પર૩ર૪ના શ્લોક-૨૪નો અન્વયાર્થઃ
ક્ષત્નિાકક્ષાંતિ-ક્રોધનો ત્યાગ, માર્તવ=માઈવ=માનનો ત્યાગ, નુતા= ઋજુતા માયાનો પરિત્યાગ, તિતિક્ષા=તિતિક્ષા=સહિષ્ણુતા, મુવરાવી તે= મુક્તિ અને અદીતતા, સાવશ્યવિશુદ્ધિશ્વ અને આવશ્યકની વિશુદ્ધિ (આ) મિક્ષો:
નિન ભિક્ષુનાં લિંગો કીર્તિગીતમાદિ મહામુનિઓએ કહેલાં છે. li૨૩૨૪ શ્લોકાર્ચ -
સંવેગ, વિષયોનો ત્યાગ, સુશીલોની સંગતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આરાધના, વિનય, તપ, ક્ષાંતિ, માર્દવ, ઋજુતા, તિતિક્ષા, મુક્તિ અદીનતા, આવશ્યકની વિશુદ્ધિ (આ) ભિક્ષુનાં લિંગો ગૌતમ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98