________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૧૭
૩૪
૧૬માં બતાવ્યું, તેવા સ્વરૂપવાળા ભિક્ષુ છે, તે ભાવભિક્ષુ છે. ||૧૭II
ટીકાઃ
स इति सभावभिक्षुर्भण्यते । उग्रतपसा भेदनेनाशुभकर्मणो भेद्यस्यागमोपयोगतो भेत्तृत्वात् । तदुक्तं
“भेत्तागमोवउत्तो दुविहतवो भेअणं च भेत्तव्यं ।
ગકવિદં જન્મવુદં તેળ નિરુત્ત સમિવવુ” ।। (૬.વૈ. નિ. રૂ૪૨) ત્તિ 199|| ટીકાર્થ:
:
सः મળ્યતે | શ્લોક-૧થી૧૬ સુધી વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા એવા તે ભાવભિક્ષુ કહેવાય છે.
કેમ ભાભિક્ષુ કહેવાય છે ? તેમાં હેતુ કહે છે –
*****
उग्रतपसा મેતૃત્વાત્ । ઉગ્ર તપરૂપ ભેદનક્રિયા વડે આગમના ઉપયોગથી ભેદ્ય એવા અશુભ કર્મનું ભેરૃપણું હોવાને કારણે તે ભાવભિક્ષુ કહેવાય છે, એમ અન્વય છે.
.....
તવ્રુત્તમ્—તે કહેવાયું છે=પ્રસ્તુત શ્લોકમાં તે ભાવભિક્ષુ કેમ છે તેમાં જે હેતુ આપ્યો તે દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા-૩૪૨માં કહેવાયું છે.
“મેત્તા સ મિલ્લુ” 11 ત્તિ આગમના ઉપયોગવાળા ભેન્નાભેદક છે. બે પ્રકારના તપરૂપ=બાહ્ય અને અત્યંતર તપરૂપ ભેદન=ભેદનક્રિયા છે, અને આઠ પ્રકારની કર્મરૂપ ક્ષુધા ભેત્તવ્ય=ભેદવા યોગ્ય છે, તે કારણથી નિરુત્ત=વ્યુત્પત્તિ અર્થવાળા એવા તે ભિક્ષુ છે.
ત્તિ-વૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૭
ભાવાર્થ
ભાવભિક્ષુની વ્યુત્પત્તિ
શ્લોક-૧થી૧૬ સુધી વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા યોગી સદા સમભાવમાં હોય છે, અને સર્વ ઉદ્યમથી સમભાવની વૃદ્ધિ કરવા માટે યત્નશીલ હોય છે, તેથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ મોહના સંશ્લેષને પામીને સંસારી જીવોના જેવી
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org