Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 69
________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧-૨૨ ટીકાર્ય - - तीर्णवत् भवार्णवं । (૧) તરી ગયેલાની જેમ તરી ગયેલ. કેમ તીર્ણ છે ? તે સ્પષ્ટ કરે છે વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ લાભને કારણે ભવરૂપી સમુદ્રને તરેલા છે. तायः નૃત્યર્થઃ । (૨) સારી રીતે જોવાયેલ માર્ગનું કથન તે તાય, એવું કથન કરનારા તાયી ..... ..... તાયીનો અર્થ સ્પષ્ટ કરે છે સુપરિજ્ઞાતની=સારી રીતે જણાયેલ પદાર્થની, દેશના વડે વિનેયનું=શિષ્યનું, પાલન કરનારા. હિંસાવિ'. વ્રતી | (૩) હિંસાદિથી વિરતપણું હોવાને કારણે વ્રતી. राग દ્રવ્યું | (૪) રાગ, દ્વેષ રહિત હોવાને કારણે દ્રવ્ય અર્થાત્ દ્રવ્યમાં નિરત હોવાથી દ્રવ્ય. ..... ***** क्षमां ક્ષાન્તઃ । (૫) ક્ષમાને કરે છે એથી ક્ષાન્ત, दाम्यति દ્વાન્તઃ । ..... (૬) ઇંદ્રિયોનું દમન કરે છે એથી દાંત, मन्यते મુનિઃ । ***** ૪૩ (૭) જગતની ત્રિકાળ અવસ્થાને માને છે એથી મુતિ, उत्तमाश्रमी યતિઃ । (૮) ઉત્તમ આશ્રમવાળા યતિ અથવા પ્રયત્નવાળા યતિ અર્થાત્ ઉત્તમ આશ્રમમાં રહેલા હોવાથી યતિ અથવા યોગમાર્ગમાં પ્રયત્નવાળા હોવાથી યતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98