Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 68
________________ ૪૨ ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ મુનિ =મુનિ, તિથતિ, ઋr=ઋજુ,પ્રજ્ઞાવો પ્રજ્ઞાપક, મિક્ષુ =ભિક્ષુ, વિદ્વાન્સ વિદ્વાન, વિરતતાપસૌ=વિરત અને તાપસ. ૨૦ શ્લોક-૨૧નો અન્વયાર્ચ - યુદ્ધ =બુદ્ધ, પ્રનતો-પ્રવ્રજિત, મુવ=મુક્ત, નર=અલગાર, ઘર:= ચરક પબ્લિી=પાખંડી, વ્રદિ=બ્રાહ્મણ પરિવ્રાસંતી=પરિવ્રાજક અને સંયત. ર૧TI. શ્લોક-૨નો અન્વયાર્થ: સાધુ-સાધુ, સૂક્ષશ્વ લૂક્ષ,તીરાર્થીતીરાર્થી, નિર્ણચ=તિગ્રંથ, શ્રમણસ્તથા= અને શ્રમણ, રૂત્યાનિ=ઈત્યાદિ માના ગુણવાન મહાત્મિન=ભાવસાધુનાં માનનિ=નામો છે. Ji૨૨ા શ્લોકાર્ચ - તીર્ણ, તાપી, વ્રતી, દ્રવ્ય, ક્ષાંત, દાંત, મુનિ, યતિ, ઋજુ, પ્રજ્ઞાપક, ભિક્ષુ, વિદ્વાન, વિરત અને તાપસ. If૨૦II બુદ્ધ, પ્રવ્રજિત, મુક્ત, અણગાર, ચરક, પાખંડી, બ્રાહ્મણ, પરિવ્રાજક અને સંયત. Il૨૧ાા સાધુ, લૂક્ષ, તીરાર્થી, નિગ્રંથ અને શ્રમણ ઈત્યાદિ ગુણવાન ભાવસાધુનાં નામો છે. રિશા. ટીકા - तीर्ण इति-तीर्णवत्तीर्णो विशुद्धसम्यग्दर्शनादिलाभाद् भवार्णवं । तायः सुदृष्टमार्गोक्तिस्तद्वान् तायी-सुपरिज्ञातदेशनया विनेयपालयितेत्यर्थः । हिंसादिविरतत्वाद् व्रती । रागद्वेषरहितत्वाद् द्रव्यं । क्षमा करोतीति क्षान्तः । दाम्यतीन्द्रियाणीति दान्तः । मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः । उत्तमाश्रमी प्रयत्नवान् वा यतिः । मायारहित ऋजुः । अपवर्गमार्गस्य प्ररूपकः प्रज्ञापकः । भिक्षुः प्रागुक्तार्थः । विद्वान् पण्डितः । विरतो विषयसुखनिवृत्तः । तापसः तपःप्रधानत्वात् ।।२०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98