Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૪૬
ભિક્ષતાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ ટીકાર્ચ - નિસાથ ..સાધુ (૨૪) તિવણસાધક યોગને સાધતા હોવાથી સાધુ,
નનષિ ... ઋક્ષશ્વ ! (૨૫) સ્વજનાદિમાં સ્નેહરહિત હોવાથી રૂક્ષ, તીરાર્થી .... વી ! (૨૬) ભવરૂપી સમુદ્રને તરવાના અર્થી હોવાથી તીરાર્થી. નિર્ણચો ..... માવાન્ ! (૨૭) ગ્રંથનો અભાવ હોવાથી નિર્ચસ્થ, તથા શ્રમ .... ચીન્ ! (૨૮) શ્રમણપણાનો યોગ હોવાથી શ્રમણ રૂાવીને .... માવસાધૂનાં ઈત્યાદિ અભિધાનો=નામો, ગુણવાળા એવા મહાત્માનાં છે=ગુણયુક્ત ભાવસાધુનાં છે.
તલુવત્તતં=શ્લોક-૨૦ થી ૨૨ સુધીમાં ગુણવાળા મહાત્માઓનાં નામ કહેવાયાં તે, દશવૈકાલિક નિર્યુક્ત અધ્યયન-૧૦/ગાથા-૩૪૫-૩૪૬-૩૪૭ માં કહેવાયું છે. “તિન્ને .... વિક” || ઉધ્વા ...મુત્તે” || “સાત્ ...... તવલંબમરી” IT
તીર્ણ, તાયી. દ્રવ્ય. વતી, શાંત, દાંત, વિરત, મુનિ, તાપસ, પ્રજ્ઞાપક, ઋજુ, ભિક્ષુ, બુદ્ધ, યતિ, વિદ્વાન.
પ્રવ્રજિત, અણગાર, પાખંડી, ચરક, બ્રાહ્મણ, પરિવ્રાજક, શ્રમણ, નિગ્રંથ, સંયત, મુક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b4e8b67c0ab2592a35274b1d48b64080e40c74e42f84f3f52ab48623cde75082.jpg)
Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98