________________
૩૦
ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૧પ સ્થાપન કરે છે, તે મહાત્મા કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.
આશય એ છે કે ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હોવાથી સુસાધુઓ મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે શુદ્ધ ધર્મપદમાં રહેલા છે અને જે યોગ્ય શિષ્યો તેમની પાસે સંયમ ગ્રહણ કરીને આરાધનામાં ઉદ્યમવાળા થાય છે, તેમને સારણા, વારણા આદિ દ્વારા અને નવીન નવીન શ્રુતનું અધ્યયન કરાવવા દ્વારા શુદ્ધ ધર્મપદમાં સ્થાપન કરે છે, તેઓ ભાવભિક્ષુ છે. (૩૫) કુશીલોની ધર્મચેષ્ટાનો ત્યાગ કરનારા ભાવભિક્ષુ -
સંયમ ગ્રહણ કરીને કેટલાક પ્રમાદી સાધુઓ કુશીલ એવી ધર્મચેષ્ટાને કરે છે. તેવા કુશીલ સાધુઓની ધર્મચેષ્ટાનું નિમિત્ત કરીને જે સાધુઓ તેમની જેમ કુશીલ ધર્મચેષ્ટા કરતા નથી, પરંતુ ક્યારેક નિમિત્ત પામીને કુશીલ ધર્મચેષ્ટા થઈ ગઈ હોય તોપણ યતનાપૂર્વક નિંદા-ગર્તા કરીને તેની શુદ્ધિ કરે છે, તેથી કુશીલ ધર્મચેષ્ટાનો ત્યાગ કરનારા જે સાધુઓ છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧૪. અવતરણિકા:
વળી ભાવભિક્ષ કેવા હોય છે, તે અન્ય પ્રકારે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
उद्वेगो हसितं शोको रुदितं क्रन्दितं तथा ।
यस्य नास्ति जुगुप्सा च क्रीडा चापि कदाचन ।।१५।। અન્વયાર્થ:
વચ=જેમને વહીવન ક્યારેય ઉ=ઉદ્વેગ, સિત હાસ્ય શોક શોક, વિત=રૂદન, તથા=અને ખ્યિતં આક્રંદન તુમુસા ર=અને જુગુપ્સા જીલ્લા વા=અને ક્રીડા નાસ્તિકતથી તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૧પા. શ્લોકાર્ચ - જેમને ક્યારેય ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન અને આક્રંદન, જુગુપ્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org