________________
૧૮
ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૯ સુધી સદ્ગતિરૂપ ફળની પણ આકાંક્ષા હોતી નથી. તેથી તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૨૧) કુતૂહલ રહિત ભાવભિક્ષુ -
જે સાધુ મહાત્માઓને નટાદિના દર્શનમાં કોઈ કુતૂહલ નથી અર્થાત્ નટાદિની તે તે ચેષ્ટાઓ જોઈને તે જોવા દ્વારા કે જોવા વિષયક કોઈ કુતૂહલ જેમને થતું નથી, તે સાધુ મહાત્માઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. Iટા અવતરણિકા -
વળી અસંગભાવની ઊંચી ભૂમિકામાં રહેલા મુનિઓ કેવા છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક -
यश्च निर्ममभावेन काये दोषैरुपप्लुते ।
जानाति पुद्गलान्यस्य न मे किञ्चिदुपप्लुतम् ।।९।। અન્વયાર્થ:
નિર્ણમાન-નિર્મમભાવને કારણે રોષે =રોગોથી વાયા ઉ૫સ્તુતે કાયા ઉપપ્લવવાળી હોતે છતેaઉપદ્રવવાળી હોતે છતે, પુનાચસ્થ પુદ્ગલથી અન્ય એવા P=મને ઢિશ્વિકુપનુતમ્ ન=કાંઈ ઉપપ્પત–ઉપદ્રવવાનું નથી (એ પ્રકારે) =જે સાધુ જ્ઞાનતિ જાણે છે તે ભાવભિક્ષુ છે. એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૯ો. શ્લોકાર્ચ -
નિર્મમભાવને કારણે રોગોથી કાયા ઉપપ્લવવાળી–ઉપદ્રવવાળી હોતે છતે, પુદ્ગલથી અન્ય એવા મને કાંઈ ઉપપ્લત–ઉપદ્રવવાનું નથી, એ પ્રકારે જે સાધુ જાણે છે, તે ભાવભિક્ષ છે. ll ll ટીકા :__ यश्चेति-यश्च निर्ममभावेनाकालं सकलपरिग्रहोपादानशून्यचिदानन्दैकमूर्तिकशुद्धात्मस्वभावानुभवजनितेन निर्ममत्वेन काये-शरीरे, दोषैर्चरशूलादिभिरुपप्लुते,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org