Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 33
________________ ભિક્ષુદ્રાવિંશિકાશ્લોક-૪ નથી, પરંતુ સ્વના=કષાયના, ઉચ્છેદમાં જ પ્રવર્તે છે. તેવા સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે.IIII અવતરણિકા : વળી અન્ય રીતે ભાવભિક્ષનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :निर्जातरूपरजतो गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तपःसंयमबुद्धिषु ।।४।। અન્વયાર્થ: નિર્માતરૂપરનતી=સુવર્ણ અને રજત વગરના સષ્ટિ :=ભાવ સમ્યગ્દર્શનવાળા તા:સંયમવુદ્ધિ તપની અને સંયમની બુદ્ધિમાં સવISમૂઢ = હંમેશાં અમૂઢ એવા (=જે સાધુ)દિયો ગૃહસ્થના સંબંધને વર્નયે–વજે છે–ત્યાગ કરે છે, તે ભાવભિક્ષ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. સા. શ્લોકાર્થ : સુવર્ણ અને રજત વગરના, ભાવસમ્યગ્દર્શનવાળા, તપની અને સંયમની બુદ્ધિમાં હંમેશાં અમૂઢ એવા જે સાધુ ગૃહસ્થના સંબંધને વર્ષે છે, તે ભાવભિક્ષુ છે. llll ટીકા : निर्जातरूपेति-निर्जातरूपरजतो-निर्गतसुवर्णरूप्या, परिग्रहान्तरनिर्गमोपलक्षणमेतत् । गृहियोगं-मूर्छया गृहस्थसम्बन्धं । सम्यग्दृष्टि: भावसम्यग्दर्शनी, યઃ III શ્લોકમાં રહેલ કેટલાક શબ્દને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ - નિત .... તત્ ! નિર્જાતરૂપરજતવાળા=સુવર્ણ અને રૂપ્ય-ચાંદી વગરના આ=સાધુનું નિતરૂપરત: વિશેષણ પરિગ્રહાતર નિર્ગમનું= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98