________________
(૧) પુસ્તકને જમીન, કટાસણા કે પગ ઉપર મૂકવાના બદલે આશાતના ટાળવા સાપડા પર
મૂકવુ.
પુસ્તક વાંચતી વખતે થૂંક-શ્વાસોચ્છવાસથી બચવા ૧૪ ઈંચ દૂર રાખવું.
સૂત્રોની મૂળ ગાથા સાથે છૂટા પાડેલ અક્ષરોને ધ્યાનમાં રાખીને ગોખવાથી શુદ્ધ ઉચ્ચાર આવશે.
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૩)
(c)
સૂત્રો કંઠસ્થ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવું
T
હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વરને ધ્યાનમાં રાખીને ક્રમશઃ ટુંકો અને લાંબો બોલવો જોઈએ. તેમ ન કરવાથી અર્થનો અનર્થ થવાની શક્યતા છે. દા.ત. ફરિયાદ = કોઈની ભૂલ કહેવી તે; ફરી યાદ = બીજીવાર ચાદ કરવું તે, દિન દિવસ; દીન-ગરીબ...
(૯) સૂત્રમાં જ્યારે ‘ .’ અનુસ્વાર આવે અને તે પદાર્ન્સ આવે, ત્યારે બોલતી વખતે નાસિકામાંથી અવાજ આવવા સાથે બન્ને હોઠ બંધ થવા જોઈએ. દા.ત. કરતાં, હું, સાહૂણં, ગયાયં, વંદિઉં, આલોઉં, પડિકમિઉં ઈત્યાદિ અનુસ્વારનો ખ્યાલ રાખવો.
(૧૦) સૂત્રોમાં જ્યારે સંધિવાળો અક્ષર આવે ત્યારે મૂળ શબ્દ લખવા સાથે કૌંસમાં પણ તે અક્ષર બતાવવામાં આવેલ છે. પણ ઉચ્ચાર કરતી વખતે મૂળ શબ્દ અથવા બ્રેકેટના શબ્દને જ બોલવો પણ બન્ને ન બોલવો. દા. ત. ધો (દ્યો).....
ન
(૧૧) – (અ) સૂત્રોમાં જ્યારે જોડાક્ષર આવે ત્યારે અડધા અક્ષરની પૂર્વેના પૂર્ણ અક્ષરની સાથે જોડીને બોલવાથી શુદ્ધ ઉચ્ચાર થશે. દા.ત. સિક્ + ધાણં = સિદ્ધાણં, પણ્ + ચક્ ખામિ=પચ્ચક્ખામિ....
૨૬
પુસ્તકનાં પાનાં ફેરવતી વખતે (જ્ઞાનાવણીય કર્મ બંધમાં સહાયક એવું) થૂંક લગાવીને ફેરવવું નહિ.
પુસ્તકનું વાંચન પૂર્ણ થાય ત્યારે જ્યાં-ત્યાં મૂકવાના બદલે, યોગ્ય સ્થાને બહુમાનભાવ પૂર્વક મૂકવું,
સભ્યજ્ઞાનનો અભ્યાસ શરુ કરતાં પૂર્વે શ્રી જ્ઞાનપદ નિમિત્તે પાંચ ખમાસમણા દેવાથી સયોપશમ ખીલતો હોય છે.
જે શબ્દ, જે શબ્દની સાથે, જે રીતે બોલવો જરૂરી હોય, તે તે જ રીતે બોલવાનો ઉપયોગ રાખવો જોઈએ.
(બ) જ્યારે બે અડધા અક્ષર એક સાથે આવે ત્યારે પહેલો અડધો અક્ષર પૂર્વેના પૂર્ણ અક્ષર સાથે અને બીજો અડધો અક્ષર તે પછીના પૂર્ણ અક્ષર સાથે ઉચ્ચારણ કરવાથી શુદ્ધ ઉચ્ચારણ આવશે.
દા. ત. સમ્ + યક્ + ત્વ = સમ્યક્ત્વ
મોહનીય.....
(૧૨) સૂત્રોમાં જ્યારે પૂર્ણ અક્ષર (સ્વર સહિત) આવે ત્યારે સ્વરના ઉચ્ચાર સાથે બોલવુ જોઈએ. દા. ત. એસો પંચ્ નમુક્કારો = અહી ‘પં' ન બોલતા ‘પંચ’ બોલવું જોઈએ. સાત લાખ પૃથ્વીકાય્ અશુદ્ધ છે. પૃથ્વીકાય શુદ્ધ છે.
(૧૩) સૂત્રમાં અર્થની પૂર્ણાહૂતિ આવે, ત્યારે અટકવું જોઈએ, તેને સંપદા કહેવાય છે. દરેક ગાથાની પ્રથમ પંકિત ‘પદ’ કહેવાય છે, માટે જ દરેક પદાન્તે સામાન્ય અટકવું અને ગાથા પૂર્ણ થાય ત્યારે થોડું વિશેષ અટકવું જોઈએ. દા.ત. શ્રી નવકાર મંત્રમાં પદ નવ અને સંપદા આઠ છે. આઠમા અને નવમા પદની અર્થ સંકલના એક જ હોવાથી સાથે બોલવાં જોઈએ. મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવાઈ મંગલં
For Private & Personal Use On
www.karav.org