________________
વિવિધ પ્રકારની નવકારવાળી (માળા) થી થતા લાભ નું વર્ણન
• સુતરની નવકારવાળીનો જાપ સુખ આપે છે. • ચાંદીની નવકારવાળીનો જાપ શાંતિ આપે છે.
* સોનાની નવકારવાળીનો જાપ સૌભાગ્ય આપે છે. • મોતીની નવકારવાળીનો જાપ આરોગ્ય આપે છે.
. શંખની નવકારવાળીનો જાપ ૧૦૦ ગણો લાભ આપે છે.
• પ્રવાળની નવકારવાળીનો જાપ ૧૦૦૦ ગણો લાભ આપે છે.
• સ્ફટિકની નવકારવાળીનો જાપ ૧૦,૦૦૦ ગણો લાભ આપે છે. • મોતીની નવકારવાળીનો જાપ ૧,૦૦,૦૦૦ ગણો લાભ આપે છે. • સોનાની નવકારવાળી નો જાપ ૧૦ કરોડ ગણો લાભ આપે છે.
• ચંદનની નવકારવાળીનો જાપ ૧૦૦ કરોડ ગણો લાભ આપે છે. રત્નની નવકારવાળીનો જાપ ૧૨,૦૦૦ કરોડ ગણો લાભ આપે છે. • પ્લાસ્ટીકની, લાકડાની નવકારવાળી ન વાપરવી,
•
શ્રી પંચપરમેષ્ઠિના (૧૨+૮+૩૬+૨૫+૨૭=) ૧૦૮ ગુણ હોય છે. તે સમસ્ત ગુણો પ્રત્યે આદર, સત્કાર અને બહુમાન ભાવ ઉત્પન કરવા માટે અને માળા (નવકારવાળી) ગણતી વખતે એક-એક ગુણોનું સ્મરણ કરી પોતાનામાં ઉતારવા પુરુષાર્થ કરવા માટે ૧૦૮ મણકા હોય છે.
ગ
૧)
૨)
૩)
૪) ૫)
४०
Jain Education International
શૂન્ય ફળ આપે છે.
કરજાપ અનંતગણું ફળ આપે છે.
નવકારવાળી ના ૧૦૮ મણકા નું રહસ્ય
à
(૧) નમો = સામાયિક આવશ્યક (નમ્ર-સમતા ભાવની પ્રાપ્તિ)
(૨) અરિહંતાણં, સિદ્ધાણં = ચતુર્વિશતિસ્તવ આવશ્યક (૨૪ તીર્થંકરોનું નામસ્તવ)
(૩) આયરિયાણં, ઉવજ્ઝાયાણં, લોએ સવ્વ સાહૂણં
દિવસથી રાત સુધી આકાશમાં થતા રંગોના ફેરફારને અનુસારે રાતો જાપ અક્ષરમાળા
રાત્રે છેલ્લા પ્રહરે આકાશનો વર્ણ ' સફેદ' હોય ત્યારે ‘નમો અરિહંતાણં' નો જાપ કરવો. સવારે સૂર્યોદય વખતે આકાશનો વર્ણ ‘ લાલ' હોય ત્યારે ‘નમો સિદ્ધાણં' નો જાપ કરવો. બપોરે (મધ્યાહ્વ આકાશનો વર્ણ ‘પીળો’ હોય ત્યારે ‘નમો આયરિયાણં” નો જાપ કર્યો. સૂર્યાસ્ત વખતે આકાશનો વર્ણ “ લીલો' હોય ત્યારે ‘નમો ઉવજ્ઝાયાણં' નો જાપ કરવો. મધ્યરાત્રિએ આકાશનો વર્ણ ‘ કાળો' હોય ત્યારે ‘નમો લોએ સવ્વ સાહૂણં' નો જાપ કરવો. પડાવયમય શ્રી નમસ્કાર મહામંત્ર
.
=
ગુરુ વંદન (વાંદણા) આવશ્યક (પૂ.ગુરુ ભ. ને વંદના)
આપણા મનમાં રહેલી પાપ કરવાની વૃત્તિ અને પાપકર્મની શક્તિનો નાશ કરવા માટે જૈન માત્રએ ઓછામાં ઓછી એક માળા ૧૦૮ નવકારમંત્રની ગણવી જોઈએ. તેમ કરવાથી આધિ વ્યાધિ-ઉપાધિ અને વિઘ્નોની હારમાળાનો નાશ થવા સાથે પરમશાન્તિ અને આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(૪) એસો પંચ નમુક્કારો, સવ્વ-પાવપ્પણાસણો =
પ્રતિક્રમણ આવશ્યક (પાપથી પાછળ હટવા સ્વરૂપ) (૫) મંગલાણં ચ સવ્વસિં = કાયોત્સર્ગ આવશ્યક (કાઉસ્સગ્ગ પરમ મંગલ છે.)
(૬) પઢમં હવઈ મંગલં = પ્રત્યાખ્યાન આવશ્યક (સર્વશ્રેષ્ઠ મંગલ પ્રતિજ્ઞા છે.)
પ્રથમ પદના સ્મરણથી નિર્વિલ્પક દશાની પ્રાપ્તિનું વર્ણન
નમો અરિહંતાણ:- 'ન'- જમણા કાનના વિવરમાં; 'મો' – ડાબા કાનના વિવરમાં: 'અ' - જમણી આંખમાં; 'રિ' – ડાબી
.
આંખમાં; ‘હં' – જમણા નાક ના વિવરમાં; ‘તા’ – ડાબા કાનના વિવરમાં અને ‘ણં’ – મોઢામાં સ્થાપન કરીને ધ્યાન કરવાથી સંકલ્પ-વિશ્વવ્ય દૂર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org