Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ | શ્રી શાં#િાવળા’ સૂટી વિષય :. આદાન નામ : શ્રી સંતિકર સ્તોત્ર ગૌણ નામ : શ્રી શાંતિનાથ સ્તવન ગાથા : ૧૩ પદ : પર સંપદા : પર પુરુષો માટે પ્રતિક્રમણ વખતે બોલતી વેળાની મુદ્રા. શાસન રક્ષક દેવ-દેવીઓના મરણ સાથે શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના. * ૩ અપવાદિક મુદ્રા. , છંદ :- ગાહા - * રાણઃ જિણજમ્મસમયે મેરુ સિહરે... (સ્નાત્ર પૂજા) (રચનાની ભાષા-અર્ધમાગધી-(પ્રાકૃત) મુળસૂત્ર ; ઉચ્ચારણમાં સહાયક ? પદક્રમાનુસારી અર્થ. સંતિકર સંતિજિર્ણ, સ–તિ કરમ્ સ-તિ-રિણમ્ શાંતિ કરનારા, શાંતિનાથ ભગવાનને, જગ-સરણં જય-સિરીઈ-દાયારં જગ-સરણમ-જય-સિરીઈ-દાયા-રમ્ ! જગતના જીવોને શરણરૂપ જય અને શ્રી ને (લક્ષ્મીને) આપનારને, સમરામિભત્ત-પાલગસમરા-મિભ-ત-પાલગ સ્મરણ કરું છું ભક્તોનું પાલન કરનારા નિવાણી-ગરુડ-કય-સેવ III ' નિવ-વાણી-ગરુડ-કય-સેવમ્ III નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે ૧, અર્થ: જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂ૫) છે, જય અને લક્ષ્મીને આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું મરણ કરું છું. ૧. ૐ સ નમો વિપ્રો-સહિૐ સ-નમો વિપ-પો-સહિ | ૐ નમઃ સંયુક્ત, વિખુડૌષધિ નામની લબ્ધિ પત્તાણું સંતિ સામિ-પાયાણા પત-તાણં સન-તિ-સામિ-પાયા-ણમાં પ્રાપ્ત કરનારને, શ્રી શાંતિનાથ ભગવાનને પૂજ્ય, ઝીં સ્વાહા-મંતેણં, ઝીમ્ સ્વાહા-મન-તેણ, ઝૌં સ્વાહાવાળા મંત્રો વડે (મંત્રાધિષ્ઠ થયેલ) સવ્વા-સિવ-દુરિઅ-હરણાણllરા સવ-વા-સિવ-દુરિઅ-હરણા-ણમ્ ||રા સર્વ ઉપદ્રવ અને પાપ હરણ કરવા સમર્થ. ૨. ૐ સંતિ નમુક્કારો, ૐ સન—તિ નમુ-ક-કારો, ૐ મંત્ર વડે શ્રી શાંતિનાથને (કરાયેલો) નમસ્કાર ખેલોસહિ-માઈ-લદ્ધિ-પત્તાણા ખેલો-સહિ-માઈ-લધિ-પત-તાણમાં ગ્લેખૌષધ્યાટિક લબ્ધિ પામેલાને, સૌં હ્રીં નમો સવ્વોસહિ સૌમ-હીમ નમો સવ-વો-સહિ, સૌં હ્રીં નમઃ એ મંત્ર સર્વોષધિ નામક લબ્ધિ. પત્તાણં ચ દેઈ સિરિંૌlalી પત-તાણમ્ ચ દેઈ સિરિમ Il3II પ્રાપ્ત કરનારને અને આપે છે શ્રી ને, ૩, અર્થ : વિડૌષધિ (જે લબ્ધિના પ્રભાવે, વિષ્ટા રોગને શમાવનારી થાય છે) શ્લોમૌષધિ (કફ આદિ ઔષધિરૂપ હોય) સર્વોષધિ(જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિ લધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને દૂર કરનારા, એવા શ્રી શાંતિનાથ ભગવાનને “ૐ નમઃ', “ઝીં સ્વાહા” તથા “સૌં હ્રીં નમઃ' આવા મંત્રાક્ષરોપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપે છે. ૨-૩. ' ૨૫૩ www.jaineliborg Folate & Personal use only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288