Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________ ચારિત્રાચારની શુદ્ધિ પાચારની શુદ્ધિ દર્શનાચારબી શુદ્ધિ સામાયિક પૂર ખાણ પાંચ acqસથી આચારમય અાવયુક q&o કાયા Talespin વીયચિાદળી શુદ્ધિ જ્ઞાન]]Koો શુદ્ધિ le poramane pe જીવનમાં થતી આરાધનાને જિનાજ્ઞા મુજબ જ કરવાનો આગ્રહ સેવનાર, આરાધનાને ફકત ક્રિયામય બનાવવાના બદલે ભાવમય બનાવવાના મનોરથ સેવનાર, દરેક સુત્ર ના શુદ્ધ-ઉચ્ચાર ની કામના રાખનાર. સત્રો ના નામસાથે છંદ અને રાગની માહિતી મેળવવાની ઈચ્છા ધરાવનાર, સૂત્રો બોલતા-સાંભળતા શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર સુવિશુદ્ધ મુદ્રાની જાણકારી ઈચ્છનાર તેમજ નાની થી મોટી સર્વે ક્રિયાઓને સુવિશુદ્ધ વિધિપૂર્વક કરવાની શુભભાવના રાખનારને આ અદભૂત " આવશ્યક ક્રિયા સાધના’ પુસ્તક વસાવવું જ રહ્યું. Bodhidarshan Graphics, Ahmedabad, Mo. 9825074889 પ્રકાશન મોક્ષ પથ પ્રકાશન જી/૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. Jain Education International For Private & Personal use only . www.jainelibrary.org www.
Page Navigation
1 ... 286 287 288