Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 283
________________ ખામણેણં અભુટિઓમિ અબિભતર પMિ ખામેઉ; ઈચ્છે, ખામેમિ પક્રિખ, એક પદ્ધસ્સ પન્નરસ રાઈ-દિયાણ જંકિંચિ અપત્તિ...કચ્છ અભુકિઓ ખામવો. ૧૭. પછી ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પબિ-ખામણા ખાણું ? ઇચ્છે' એમ કહી ખામણાં ચાર ખામવાં. ૧૮. પૂ. મુનિ મહારાજ ખામણાં કહે અને પૂ. મુનિ મહારાજને ન હોય તો ખમાસમણ દઈ ઇચ્છામિ ખમાસમણો કહી જમણો હાથ ચરવળા કે કટાસણા પર સ્થાપી ‘એક શ્રી નવકાર મંત્રી કહી “ સિરસા મણસા મયૂએણ વંદામિ' કહેવું. એમ કુલ ચાર ખમાસમણ આપવા. માત્ર ત્રીજા ખામણાને અંતે ‘તમ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. અહીં પકિન પ્રતિક્રમણ પૂરું થાય છે. પછી દેવસિઆ પ્રતિક્રમણમાં વંદિત્ત પછીના, બે વાંદણાંથી દઈને, ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઆ પ્રતિક્રમણ જેમ કરવું. (પણ સુઆtવયા તથા જીસે ખિન્નેગ્ની થોયને ઠેકાણે જ્ઞાનાદિ તથા યસ્યા: ક્ષેત્રની થોયો કહેવી) સ્તવન શ્રી અજિતશાંતિનું કહેવું. સક્ઝાયને ઠેકાણે શ્રી નવકાર મંત્ર, શ્રી ઉવસગ્નહર સ્તોત્ર તથા સંસારદાવાની થોયો. ચાર કહેવી. ઝંકારાથી સકળ શ્રી સંઘે સાથે બોલવું. લઘુશાંતિને ઠેકાણે મોટી શાંતિ કહેવી. શ્રી ચઉમાસી પ્રતિક્રમણની વિધિ એમા ઉપર કહ્યા મુજબ પખિની વિધિ પ્રમાણે કરવું. પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના કાઉસ્સગ્નને ઠેકાણે વિશ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો અને પMિ શબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો, વાંદણામાં પખો. વઈઝંતોના સ્થાને ‘ચઉમાસી વઈર્ષાતા’ ‘ચઉમાસી વઈક્કમ' કહેવું તથા તપને ઠેકાણે ચઉમાસી લેખે છટ્રેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીતિ, આઠ એકાસણાં, સોલ બિઆસણાં, ચાર હજાર સ્વાધ્યાય.... એ રીતે કહેવું અભુઓિ ખામવામાં એક પકુખસ્સ પન્નરસા રાઈંદિયાણંના સ્થાને ચાર માસાણં આઠ પકખાણ એકસો વીસ રાઈદિયાણં કહેવું. શ્રી સંવછરી પ્રતિક્રમણની વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ પકિનની વિધિ પ્રમાણે કરવું. પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના-કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીસ લોગસ્સ અને એક શ્રી નવકાર મંત્ર ન આવડે તો એક્સોને સાઠ શ્રી નવકાર મંત્રનો કાઉસગ્ગ કરવો અને તપને ઠેકાણે સંવચ્છરી લેખે અમ- ભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બિઆસણાં અને છ હજાર સ્વાધ્યાય આ રીતે કહેવું, અoભુઓિ ખામવામાં એક પખસ્સ પરસ રાઈદિયાણ ના રથાને બાર માસાણ ચોવીસ પકખાણં ત્રણ સો સાઠ રાઈદિયાણું કહેવું, અને પકિન શબ્દને ઠેકાણે ‘સંવચ્છરો વઈઝંતો, સંવચ્છરિએ વઈક્કમ' શબ્દ કહેવો. છીંક આવે તો પMિ-ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલા છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુકુખફખય કમ્મખયના કાઉસ્સગ્યપહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો. છીંક્ના કાઉસ્સગ્નની વિધિ સક્ઝાય કર્યા પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન શુદ્રોપદ્રવ ઉણવણાર્થ કાઉસ્સગ્ન કરું ? ઇચ્છે, દ્રોપદ્રવ ઉgવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ, ન આવડે તો ૧૬ વાર શ્રી નવકાર મંત્રનો કાઉસ્સગ્ન પરી નમોડર્તત કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાધા યે, વૈયાવૃત્યેકરા જિના ક્ષદ્રોપદ્રવ-સંઘાત, તે દ્રતં દ્રાવયન્તુ નઃ ||૧|| અર્થ - જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વ યક્ષ અને અંબિકાદિ વગેરે દેવો જલ્દીથી અમારા મુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો.' પછી લોગસ કહી આગળની વિધિ ચાલુ કરવી. ઈતિ આવશ્યક ક્રિયા સાધના સમાd Jain Education Intern For Private & Personal use only netbexcorg

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288