________________
ક પ્રેક્ષ્ય દોષ તેની કાયોત્સર્ગ તથા કાયોત્સર્ગ ના૧૯ દોષ
વાયસ દોષ
શિરઃકમ્પદોષ
સંયતિદોષ
SISZSTA
બે પગ વચ્ચે અંતર, ચરવળો પકડવાની રીત અને હોઠનો ફફડાટ સાથે ચારેકોર દૃષ્ટિ કરે, તે અવિધિ કહેવાય.
શબરી દોષ
નિગડ દોષ
શુદ્ધ કાઉસગ્ગની મુદ્રા
Dein Education International
નગ્ન ભીલડીની જેમ બન્ને હાથને ગુહ્મ- સ્થાને ઢાંકી રાખવા, તે અવિધિ કહેવાય.
કાગડાની જેમ ડોળા ફેરવે, તે અવિધિ કહેવાય.
ભૂઅગુલી દોષ ખલિણ દોષ
આંગળીના વેઢામાં કાઉસ્સગ્ગની સંખ્યા ગણવી, અથવા નવકારવાળીથી ગણવા, તે અવિધિ કહેવાય.
ખેસથી આખી છાતી સ્ત્રીની જેમ ઢાંકી રાખવી, તે અવિધિ કહેવાય.
શુદ્ધ કાઉસ્સગ્ગની મુદ્રા
બગાસું આવે ત્યારે કાઉસ્સગ્ગમાં મુહપત્તિનો ઉપયોગ મુખ આગળ ન રાખવો, એક હાથમાં એક સાથે મહુપત્તિ ચરવળો રાખવો, તે એક અવિધિ
વધૂદોષ
ઘોટક દોષ
નવી પરણેલી સ્ત્રીની જેમ મોટું નીચે ઢાળીને રાખવું અને ઘોડાની જેમ પગ ઉંચા નીચા રાખવા, તે અવિધિ કહેવાય.
બન્ને હાથ જોડીને પગનું માપસર અંતર રાખ્યા વગર કાયોત્સર્ગ કરવો, તે અવિધિ કહેવાય.
૬૫
www.jainelibra
D