________________
G
‘અ', ‘કા', ‘કા' અને ‘જ’, ‘જ', ‘જ્જ', બોલતી વખતે બન્ને હાથની દશેય આંગળીઓ નખ ન સ્પર્શે તેમ, ચરવળા પર સ્થાપેલી મુહપત્તિને સ્પર્શવી જોઈએ.
૧૨
વાંદણામાં ૨૫ આવશ્યક સાચવવાની મુદ્રા
‘હો', ‘યં', ‘ય' અને ‘ભે',‘ણિ’,‘ભે’ બોલતી વખતે બન્ને હાથની દર્શય આંગળીઓના નખ ન સ્પર્શે તેમ, કપાલ પ્રદેશ પર સ્પર્શવી.
૧૫
આવસિયાએ બોલતી વખતે પહેલાં પાછળ દૃષ્ટિ પડિલેહણા કરી પછી ત્રણવાર ડાબેથી જમણે ક્રમશઃ પ્રમાર્જના કરવી.
Jain Ellentibt Internationall
१०
નીચે થી ઉપર તરફ હથેળીઓ જતી વખતે વચ્ચે ક્યાંય છૂટી ન પડવી જોઈએ.
૧૩
‘સંફાસ' અને ખામેમિ' બોલતા શીર્ષનમન કરતી વખતે બન્ને હાથની ખુલ્લી (ખોબા જેવી) હથેળી હળવેથી ચરવળા/મુહપત્તિ પર સ્પર્શ કરીને મસ્તક હથેળીમાં મૂકવો.
૧૬
પહેલા વાંદણામાં અને બીજા ચાંદણાના અંતમાં ગુરુના અવગ્રહની બહાર નિકળતી વેળાની મુદ્રા
૧૧
‘ત્તા‘વ' અને ‘ચ' બોલતી વખતે મુહપત્તિને (ગુરુચરણ પાદુકા) પૂંઠ ન પડે તેમ મધ્યસ્થાને હથેળીને ભેગી રાખવી.
૧૪
મસ્તક હથેળીમાં સ્પર્શે ત્યારે પાછળથી સહેજ પણ ઉંચા ન થવું જોઈએ. (ત્રા જીવોની વિરાધનાથી બચવા)
૧૭
અવગ્રહની બહાર નિકળતાની સાથે યોગમુદ્રાની જેમ બન્ને પગ વચ્ચે અંતર રાખવું. બીજા વાંદણામાં તેવો નિયમ નથી.
૧૫૭ library.or