Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
નવમા વ્રત (પહેલા શિક્ષાવત) નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ તિવિહે દુપ્પણિહાણે, I ! તિવિ-હે દુપ-પણિહાણે, : ત્રણ પ્રકારનાં દુપ્રણિધાનને સેવવાં, અણવઠાણે તથા સઇ વિહૂણે | અણ-વ-ઠાણે તહા સઇ-વિહૂર્ણેા : (૧) મન દુપ્રણિધાન (૨) વચન દુષ્પણિધાન
(૩) કાય દુપ્રણિધાન (૪) અવિનયપણે સામાયિક
કરવું તથા (૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સામાઇઅ વિતહ-કએ, સામા-ઇઅ વિતહ-કએ,
એ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય (તે) પઢમે સિકખાવએ નિંદે il૨૭મા પઢ-મે સિક-ખા-વએ નિન–દે ૨૭ા પહેલા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હુંનિંદું છું. ૨૭ અર્થ :- ૧. મનનું દુષ્ટ પ્રણિધાન ૨. વચનનું દુષ્ટ પ્રણિધાન ૩. કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪. અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫. યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ; આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. ૨૦.
દશમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ આણવણે પેસવણે, : આણ-વણે પેસ-વણે,
: ૧. બહારથી વસ્તુ લાવવાથી
૨. બહાર વસ્તુ મોકલવાથી, સદ્દે રૂવે આ પુગ્ગલખેવા સદે રૂવે આ પુગ-ગ-લક-ખેવા : ૩. શબ્દ બોલવાથી, ૪. રૂપ દેખાડવાથી અને
૫. કાંકરો વગેરે નાખવાથી (તે) દેસાવગા-સિઅંમિ, દેસા-વગા-સિ-અમ-મિ,
દેશાવગાસિક નામના બીએ સિખાવએ નિંદે Il૨૮ll બીએ સિક-ખા-વએ નિન–દે ૨૮ll ' બીજા શિક્ષાવ્રતને વિષે લાગેલ અતિચાર નેહુનિંદુ છું. ૨૮ અર્થ:- (૧) આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી (૨) શ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી. (૩) શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી (૪) રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને (૫) પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રત ના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. ૨૮.
આણવણે પેસવણે
પેસવણે
આણવણે
શિક્ષાવત ૧-સામાયિક
પુગ્ગલખેવે
વસ્ત્ર લાવતો, પુસ્તક લઈ જતો, કોઈને બોલાવતો, કાંકરો ફેંકતો આદિ ક્રિયાશીલ સામાયિક વસ્ત્રધારી દેશાવગાસિક વ્રતધારી શ્રાવક બતાવ્યો છે.૨૮.
અગીઆરમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ સંથાચ્ચાર-વિહિસન–થા-રુચ-ચાર-વિહિ
સંથારા, લઘુનીતિ અને વડીનીતિ સંબંધી વિધિમાં પમાય-તહ-ચેવ-ભોયણા-ભોએ પમાય તહ ચેવ ભોય-સા-ભો.. પ્રમાદ કરવાથી તેમજ ભોજનની ચિંતા કરવાથી પોસહ-વિહિ-વિવરીએ , પોસ-હ-વિહિ-વિવરીએ,
પોષધવિધિ વિપરીત કરવાથી (તે) તઇએ સિખાવએ નિંદે il૨૯ll તઇ-એ-સિક-ખા-વએ નિન- In૨૯ll ત્રીજા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને
હું નિંદું છું. ૨૯. અર્થ :- સંથારા, સંબંધી વિધિમાં (૧) પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ, (૨) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ - કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) (૩) પડિલેહણ-પ્રમાર્જન ના
કરવારૂપ તેમજ (૪) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને (૫) ભોજનની ચિંતા કરવાથી, આ રીતે
પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પષધોપવાસ) શિક્ષાવતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ૨૯. | ૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288