Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
૧૮૮
અર્થ :- શ્રુતદેવતાને આરાધના માટે હું કાયોત્સર્ગ કરું છું. જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્ર ઉપર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો પૂજ્ય શ્રુતદેવતા (= સર્વજ્ઞ ભગવંતથી પ્રરૂપાયેલા. આગમ-સિદ્ધાંતો વગેરે શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયક દેવીને શ્રુતદેવતા = સરસ્વતી કહેવાય છે) ક્ષય કરો (૧)
* નોંધ : આ સૂત્રની શરૂઆતમાં ‘કરેમિ કાઉસ્સગ્ગ’ પછી અન્નત્થ સૂત્ર બોલી એકવાર શ્રી નવકાર મંત્રનો જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરી અને પારીને ‘સુઅદેવયા...’ ગાથા બોલવી. અહી આ સૂત્રમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં, કમલદલની સ્તુતિમાં, ભવન દેવતાની સ્તુતિમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં ‘અન્નત્થ સૂત્ર’ બોલતાં પહેલા ‘વંદણ વત્તિયાએ...’ સૂત્રબોલવાની જરૂર નથી. કેમકે શાસન રક્ષક સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ કરી પ્રાર્થના થાય પણ અવિરતિવાળા હોવાથી વંદન-નમન ન થાય. તે જ મુજબ ‘કુસુમિણ દુસુમિણનો, દેવસિઅ-પાયચ્છિત્તનો, કર્મક્ષયનો, દુઃખક્ષય કર્મક્ષયનો અને ક્ષુદ્રોપદ્રવ ઉડ્ડવણાર્થનો કાઉસ્સગ્ગ કરતાં પૂર્વે ‘વંદણ વત્તિયાએ...’ સૂત્ર બોલવાની જરૂર નથી. કોઈપણ વિશિષ્ટ તપની આરાધના માટે, ચૈત્યવંદન-દેવવંદન આદિ માટે કાયોત્સર્ગ કરતાં પહેલા અવશ્ય ‘વંદણ-વત્તિયાએ....' સૂત્રબોલવું જોઈએ.
પ્રતિક્રમણ વખતે કાયોત્સર્ગમાં સાંભળવાની મુદ્રા,
મૂળ સૂત્ર
ખિત્તદેવયાએ કરેમિ
-કાઉસ્સગ્ગ, અન્નત્ય.....
પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા.
Jain Education International
૩૮ શ્રી ક્ષેત્ર દેવતાની સ્તુતિ
: શ્રી ખિત્તદેવયા સ્તુતિ; : શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ
: ૧
: ૪
: ૪
: 3
: 33
: 39
છંદનું
આદાન નામ
ગૌણ નામ
ગાથા
પદ
સંપદા
ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર
ઉચ્ચારણમાં સહાયક
ખિ-ત દેવ-યાએ કરે-મિકાઉ-સ-ગમ્, અનુ-ન-થ.....
વિષયઃ
તે તે ક્ષેત્રના
સમ્યગ્દષ્ટિ દેવોને
જિસે ખિત્તે સાહૂ, દંસણ નાણે િચરણ સહિએહિં। સાહતિ મુક્ષ્મ-મર્ગા,
નામઃગાહા. રાગ-જિણજન્મસમયે (સ્નાત્રપૂજા) જિસે ખિ-તે સાહૂ દન્-સણ-નાણે-હિમ્ ચરણ-સહિ-એહિમ્। સાહ—તિ મુક્-ખ-મ-ગમ્, સા દેવી હર-ઉ દુરિ-આ-ઇમ્ ॥૧॥
સા દેવી હરઉ દુરિઆઇ IIII
અર્થ:- શ્રી ક્ષેત્રદેવતાની આરાધના (સ્મરણ) નિમિત્તે હું કાયોત્સર્ગ કરૂં છું. જેના ક્ષેત્રમાં સાધુ-મુનિરાજો ચારિત્ર સહિત દર્શન અને જ્ઞાનથી મોક્ષમાર્ગ -ની સાધના કરે છે, તે (ક્ષેત્રની અધિષ્ઠાયક) દેવી પાપોનો નાશ કરો. ૧.
For Private & Personal Use Only
મુનિ ભગવંતોની સાધના નિર્વિઘ્નપણે થાય માટે
પ્રાર્થના કરવી.
પદાનુસારી અર્થ
ક્ષેત્રદેવતાને (સ્મરણ કરવા) માટે કરું છું કાયોત્સર્ગ
જેના ક્ષેત્રને વિષે સાધુ-મુનિરાજો દર્શન-જ્ઞાન-ચારિત્રથી સહિતમોક્ષ માર્ગને સાધે છે, તે દેવી પાપોનો નાશ કરો. ૧.
ww.jainelibra.org
Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288