________________
મુહપત્તિ અને શરીર પડિલેહણના ૫૦ બોલની સચિત્ર સરળ સમજણ
તે મુજબ હથેળીની વચ્ચે
સ્પર્યાવગર મુહપત્તિ રાખીને “સુગુરુ' બોલવું.
તે મુજબ હથેળીના છેડે સ્પર્ધ્યા વગર મુહપત્તિ રાખી ‘સુઘર્મ’ બોલવું.
હથેળીના છેડે થી કોણી સુધી તરફ
જતાં સ્પર્યા વગર ‘આહ' બોલવું. (ફોટો નં. ... થી ... મુજબ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું અને મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદરું' ક્રમ મુજબ બોલવું.)
૧૩
૧૫.
હાથના મધ્યભાગથી જાણે ખંખેરતા હોઈએ, તેવા ભાવસાથે મુહપત્તિને સ્પર્શીને ‘કુદેવ, કુગુરુ, કુધર્મ
પરિહર્સ'બોલવું. (ફોટો નં. .. : મુજબ ‘જ્ઞાન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરું' અને મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું' ક્રમમુજબ બોલવું.)
હાથના ત્રણ વિભાગની કલ્પના કરી સવળે પડિલેહતાં ‘હાસ્ય', વચ્ચે
પડિલેહતા “રતિ' અને અવળે. પડિલેહતા “અરતિ-પરિહરું' બોલવું.
ચિત્ર નં. ૧૪ મુજબ મુહપત્તિ ડાબા
હાથે તૈયાર કરી જમણા હાથના. ત્રણ વિભાગ કલ્પીને ક્રમશઃ ‘ભય, શોક, દુર્ગા પરિહરું' બોલવું.
૧૭
આંખો આદિ અંગોની પડિલેહણા માટે મુહપત્તિના છેડા ખુલ્લા અને કડક રહે, તેમ ચિત્ર મુજબ
તૈયાર કરવા.
તૈયાર થયેલ ખુલ્લા + ડકડ છેડાને છાતી તેવી મહપત્તિથી બન્ને આંખોની. તરફ વાળવા અને તે વખતે બન્ને હથેળી છાતી તરફ વચ્ચેના ભાગની પડિલેહણા કરતા
ખુલ્લી દેખાશે. (ફોટો નં. ૧૬-૧૭ મુજબ મુહપત્તિ કૃષ્ણ લેશ્યા' બોલવું. તૈયાર કરવાનું મુખ્ય કારણ તે તે અંગોની મુહપત્તિદ્વારા ફક્ત સ્પર્શના નહી પણ પડિલેહણા કરવી તે છે.)
७८
Jain Education International
Fde Private & Personal use only
www.leta.org