________________
જન્મ
રા
રોગ
શોક
મરણ
શ્રુત-ધર્મ
સુખ
જન્મ, ઘડપણ, મરણ, રોગ, શોક, આદિને નાશ કરનાર, સ વ વિ રતિ- રાજ વૈભવ-દેવ લોક અને અં તે મુકિતનગર પહુંચાડવા સમર્થ એવા સર્વકલ્યાણ કર, દેવદાનવથી પૂજાયેલા એવા શ્રતધર્મને પામીને કોણ પ્રમાદ કરે ?૩.
દેવ દાનવ પૂજિત
કલ્યાણ
गाथा-४ सिद्धे भो..
& E =
સંયમ
"
નન્દી સયા સંજમે
મતિ જ્ઞાન
શ્રુતા જ્ઞાન
અવધિ અથાણામનાપવી જ્ઞાન
sile
કેવળ
ને
| સર્વ અરિહંત ભગવંતો દ્વારા અર્થથી દેશના એકસરખી ચૌદરાજલોક વ્યાપ્ત અને પાંચજ્ઞાન યુક્ત હોય છે. તેવા શ્રતને પામીને મહામુનિ સૂર્ય આતાપના, શિલા પર સંથારો, ધોર ઉપસર્ગ સહન, સ્ત્રી પરિસદમાં નિર્લેપતા, ષટકાયજીવોની રક્ષા અને જંગલી પ્રાણી પ્રત્યે કરુણા રાખનાર હોય છે, તેથી તે સંયમધર્મ દેવ-દાનવ-નાગેન્દ્ર-કિન્નરો દ્વારા નમાયેલો હોવાથી મને સદા સંયમમાં આનંદ આપનાર બનો.૪.
૧૪૫ For Private & Personal use only
www.almelibrary.org