________________
રાખવું. નવકારવાળી ડબ્બીમાં રાખવી.
સમયનો ઉપયોગ રાખવા રેતીવાળી ઘડી અથવા ચાવીવાળી ઘડિયાળ યોગ્ય આંતરે રાખવી. બારી-બારણાને સાધના દરમ્યાન બંધ-ખોલ ન કરવા પડે, તેવી પરિસ્થિતિમાં રાખવા. (૧) ઉભક પગે બેસીને જમણા હાથની હથેળી સર્પાકારે પુસ્તક + સાપડા સ્વરૂપ સ્થાપનાચાર્યજી સામે અને ડાબાહાથની હથેળીમાં બંધ કિનાર વાળો ભાગ બહાર દેખાય તેમ મુહપત્તિ મોઢાથી ત્રણ આંગળ આગળ રાખીને ‘શ્રી નમસ્કાર મહામંત્ર અને શ્રી પંચિંદિયસૂત્ર' બોલવા દ્વારા સ્થાપના કરવી.
સ્થાપનાચાર્યજીને સ્થાપ્યા પછી તે અંશ માત્ર પણ હલવા ન જોઇએ અને એક સ્થાનેથી બીજા સ્થાને અનિવાર્ય સંજોગ સિવાય લઇ ન જવાય .
બે ઘડીના સામાયિકમાં કારણ વિના ઉઠ-બેંસ, હલન-ચલન, ગમનાગમન આદિ ન કરાય અને વ્યાખ્યાન-વાંચના-ગાથા લેવા- દેવાંની ક્રિયા વખતે ગુરુવંદન કરાય પણ તે સિવાય ન કરાય. (૨) ‘ગુરુ સ્થાપના' કર્યા પછી સત્તર સંડાસા (પ્રમાર્જના) પૂર્વક એક ખમાસમણું આપવું,
(૩) પછી ઉભા થઇને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયે પડિક્કમામિ? બોલી ગુરુભગવંતને પ્રશ્ન કરો. ગુરુ ભગવંત કહે ‘પડિમેહ' ત્યારે કહેવું 'ઇરું', ઇચ્છામિ... તસ્સ ઉત્તરી... અન્નત્ય સૂત્ર' ‘અપ્પાણં વોસિરામિ' બોલીને ૧૯ દોષ રહિત ‘એક લોગા, ચંદેરુ નિમ્મલચરા' સુધીનો કાઉસ્સગ્ગ કરવો. (શ્રી લોગસ્સ સૂત્ર ન જ આવડે તો જ ચારવાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો.)
- કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે હાથ ઉંચા કરતાં પહેલાં ‘નમો અરિહંતાણં' બોલીને પારવું જોઇએ. (૪) પછી શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલીને ફરીવાર એક ખમાસમણું આપવું. .. પછી ઉભા થઇને (૫) ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ?' કહેવું ત્યારે ગુરુભગવંત કહે પડિલવેટ'... ત્યારે ઇચ્છું" કહીને ૫૦ (પચાસ)
હું
બોલથી મુહપત્તિ--શરીરની પડિલેહણા કરવી. પછી એક ખમાસમણું આપી ઉભા થવું....
(૬) કહેવું કે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ' ત્યારે
‘ઇ ં’ કહીને.
સત્તર સંડાસા પૂર્વક એક ખમાસમણું આપવું. પછી ઉભા થઇને કહેવું કે
• ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિય પડિક્કમાર્મિ?' ત્યારે ગુરુભગવંત કહે ‘પડિક્કમેહ' પછી * ઇરછું' બોલવું. • શ્રી ઇરિયાવહિય સૂત્ર તસ્સઉત્તરી સૂત્ર
સૂત્ર - અન્નત્ય સૂત્ર
-
Jain Education International
ક્રમશ: બોલવું.
• ‘એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી' ન આવડે તો જ ચારવાર શ્રીનવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો.
(૭) એક ખમાસમણું આપીને ઉભા થઇને કહેવું કે ઇચ્છાકારેણ સંદિસંહ ભગવત ! સામાયિક ઠા ?' ગુરુભગવંત કહે ' હાવેહ' ત્યારે 'ઇરછું' કહેવું.
(૮) પછી બે હાથ જોડીને એકવાર શ્રી નવકારમંત્ર બોલીને કહેવું કે ‘ઇચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી!' ગુરુભગવંત ‘કરેમિભંતે!' ઉચ્ચરાવે અથવા પૂર્વે સામાયિક લીધેલ શ્રાવક “શ્રાવક-શ્રાવિકાને” અને શ્રાવિકા “શ્રાવિકાને” ઉચ્ચરાવે અથવા તેઓ પણ ન હોય ત્યારે લેનાર સાધક પોતે ‘મુહપત્તિ'નો ઉપયોગ મુખ આગળ રાખીને ‘કરેમિભંતે" સૂત્ર બોલે.
પછી ખમાસમણું આપી ઉભા થઇને કહે કે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું?' ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ ત્યારે ‘ઇચ્છ’ કહીને એક ખમાસમણું આપી ઉભા થઇને કહેવું કે...
(૯)
(૧૦) ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?' ગુરુભગવંત કહે ‘વેહ' ત્યારે ઇચ્છું' કહી એક ખમાસમણું આપવું.
(૧૧) પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાદું ?' ગુરુભગવંત કહે ‘સંદિસાવહ' ત્યારે 'ઇસ્તું' કહી એક ખમાસમણું આપવું.
(૧૨) પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' કહેવું ત્યારે ગુરુ ભગવંત કહે 'કહ' ત્યારે ઇરછું' કહેવું પછી...
(૧૩) પુરુષોએ ઉભા અથવા બેસીને અને સ્ત્રીઓએ ઉભા-ઉભા બે હાથ જોડીને ત્રણવાર શ્રી નવકારમંત્રનું સ્મરણ કરવું. નોંધ : ‘કરેમિ ભંતે!' સૂત્ર ઉચ્ચર્યા પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી સામાયિક કરવું. એક સાથે ત્રણ સામાયિક કરવાની પ્રથા પ્રચલિત છે. તેમાં છેલ્લો આદેશ ‘સજ્ઝાય કરું ?' ના બદલે 'સજ્ઝાયમાં છે. બીજી-ત્રીજી સામાયિક લેતી વખતે (સામાયિક પારવાની વિધિ કર્યા વગર) બોલવું. સળંગ ચોથી સામાયિક કરતાં પૂર્વે સામાયિક પારીને સામાયિક લેવાની વિધિ કરવી.
સામાયિક પારવાની વિધિ
વ્યાખ્યાન-વાચના શ્રવણ વખતે વચ્ચે સામાયિક લેવાપારવાની વિધિ કરવાથી જિનવાણીની આશાતના લાગે એટલે ' જાવ નિયમ' ના બદલે “ જાવ સુર્ય (સુઅં) ' બોલીને શ્રવણ કરવું અને ઓછામાં ઓછી બે ઘડી (૪૮ મિનિટ) તેમાં બેસવું અને વધારે માટે કોઇ સમય મર્યાદા નથી. જિનવાણી પૂર્ણ થાય ત્યારે (શ્રુત સામાયિક) ‘જાવસુર્ય' સામાયિક પૂર્ણ થઇ સમજવી. ૪૮ મિનિટ પ્રમાણે સામાયિકની સંખ્યાની ગણત્રી કરી શકાય. પણ ૪૮ થી ઓછા સમયને પૂર્ણ કરવા બેસાય નહિ.
•
પછી પ્રગટ શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલીને એક ખમાસમણું આવીને ઉભા થવું.
•
બોલવું કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્' મુહપત્તિ પડિલેહ' ગુરુભગવંત કહે ‘પડિલેવેહ’ ત્યારે ‘ઈચ્છું' બોલીને ૫૦ બોલથી મુહપત્તિ શરીરની પડòક્ષણા કરતી. - પછી એક ખણાસમણું આપી ઉભા થઈ આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક પારુ ?' ગુરુભગવંત કહે ‘પુર્ણા વિ કાયવ્યું' (ફરીથી કરવા જેવું છે. ત્યારે યથાશક્તિ' હશે તો જરૂર કરીશ)
Private & Personal Use Only
૭૫ wwww.jainel bran