________________
ખમાસમણ આપતી વખતે કરવા યોગ્ય સત્તર સંડાસા (પ્રમાર્જના)
ઈચ્છામિ ખમાસમણો ” બોલતી વખત ની મુદ્રા
‘વંદિઉં'બોલતી વખત ની મુદ્રા
ચરવળાની (છેડે રહેલ) ગરમ ઉણની દશીથી પાછળના ભાગે ડાબી તરફ થાપાથી પગની પાની સુધી પ્રમાર્જના ક્રવી.
પાછળના ભાગે નજર #તાં મધ્ય સ્થાને થાપાથી નીચે સુધી પ્રમાર્જના ક્રવી.
પાછળના ભાગે જમણી તરફ થાપાથી પાની સુધી પ્રમાર્જના ક્રવી.
આગળના ભાગે ડાબી તરફ પગના મૂળીયાથી પગના પંજાના છેડા સુધી પ્રમાર્જના ક્રવી.
આગળના ભાગે મધ્યસ્થાને ડુંટીથી નીચેથી બન્ને પગના વચ્ચેની અંતિમ જગ્યા સુધી પ્રમાર્જના વી.
આગળના ભાગે જમણી તરફ પગના મૂળીયાથી
ગના પંજાના છેડા સુધી પ્રમાર્જના ક્રવી
ઢીચણની સ્થાપના નીચે
ક્રવા માટે યોગ્ય અંતરે ડાબેથી જમણે તેમ ત્રણ વાર પ્રમાર્જના વી.
४८
Jal Education Interna
al Use Only
www.alielibrary.org