________________
ખમાસમણ આપતી વખતે કરવા યોગ્ય સત્તર સંડાસા (પ્રમાર્જના)
૧૦
ટીયાણ સ્થાપનની જગ્યાએ પ્રમાર્જના કર્યા પછી (કોઈની પણ સહાયતા લીધા વગર) નીચે બેસવું.
૧૩
ફોટા નં.-૧૧ અને ૧૨ની જેમ ડાબાના બદલે જમણે પ્રમાર્જના કરવી.
૧૬
બે હાય-બે પગ અને માથું = ૫ અંગ નીચે જમીન તે સાર્સે
ત્યારે જ 'મથએણ વંદામિ બોલવું.
Jain Education Internati
૧૧
મુખના અડધા ભાગની ડાબી તરફ આંખ-ના-હોઠ-ગાળની પ્રમાર્જના કરતાં ખભાથી પંજા સુધી પ્રમાર્જના કરવી.
૧૪
ચવળાને ખોળામાં મૂકીને મુહપત્તિથી મસ્તક સ્થાપવાની જગ્યાએ ડાબે થી જમણે, તેમ ત્રણ વાર ક્રમશઃ પ્રમાર્જના કરવી.
૧૭
ઉભા થતી વેળાએ પહેલા પાછળ સહેજ નજર કરી ડાબેથી જમણે, તેમ ત્રણવાર ક્રમશઃ પગના પંજા ને સ્થાપન કરવાની ભૂમિ પર પ્રમાર્જના કરવી.
For Private & Personal Use Only
૧૨
ડાબા હાથની હોળી સીધી પ્રમાઈને સહેજ હાથ ઉંચો કરી પાછળના ભાગે કોણી સુધી પ્રમાર્જના કરવી.
૧૫
બે હાથ- બે પગ અને માથું નીચે નમતી વખતે પાછળથી ઉંચા ન થવું જોઈએ.
૧૮
પાછળ પ્રમાર્જના ક્યાં બાદ (કોઈનો પણ સહારો લીધા વગર) ઉભા થવું.
૪૯