Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૨૧
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
‘કર્તા ભોક્તા કર્મનો, જ્યાં લગે નહીં નિજભાન; મિથ્યાભાવ અજ્ઞાનનો, ભૂલ્યો નિજ ગુણસ્થાન. લેતો દેતો અન્યને, વિભાવ વર્તે જ્યાંય; ઇષ્ટ અનિષ્ટ પદાર્થમાં, રતિ અતિ છે જ્યાંહિ.
Jain Education International
પણ સત્ જ્ઞાન પ્રભાવથી, ટળી ગયો પરભાવ; વૃત્તિ વહી નિજભાવમાં, જે છે ભવોધિ નાવ. જે ઉપયોગે આત્મમાં, આત્મભાવ છે જ્યાંહિ; દેહાદિક ત્રિક યોગનો, થયો અકર્તા ત્યાંય.'૧
* * *
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૮૧-૪૮૪)
૬૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org