________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30
વિન, નદીના પુરની માફક ઉતરી જાય છે અને જરા રાક્ષસી હાજર થાય છે, સમુદ્રના જલની ભરતી અને ઓટની માફક યૌવન ચપલ અને ક્ષણ વિનાશી છે અને તેના ફેણની માફક જીવન રહેલું છે-આવી સ્થિતિ છે. છતાં ધર્મને મુગ્ધ મતિ કરતું નથી તે પછી શાંતિ મળે કયાંથી ! ३०. सागराश्च न मे भारा, न मे भाराच भूधरा ।
कृतनाश्च महाभारा, महाविश्वासघातकाः ॥ વિશ્વાસઘાતકે પૃથ્વીને મોટામાં મોટા ભારરૂપ છે. गंधेन हीनं कुसुमं न भाति, दंतेन हीनं वदनं न भाति । सत्येन हीनं वचनं न भाति, पुण्येन हीनः पुरुषो न भाति ।। वने रणे शत्रु जलाग्निमध्ये, महार्णवे पर्वत मस्तके वा। सुप्तं प्रमत्तं विषमे स्थितं वा-रक्षन्ति पुण्यानि पुरातानि ।।
असंख्याः परदोषज्ञा, गुणज्ञाश्चैव केचन ।
स्वयमेव स्वदोषज्ञा-विद्यते यदि पंचषाः ॥ इन्दु निन्दति तस्करो गृहपति जारः सुशीलं खलं, साध्वीमप्यसती कुलीनमकुली नूनं जरं तं युवाविद्यावंतमनक्षरो धनपतिं नीचश्वरूपोज्ज्वलं, वैरूप्येन हतः प्रबुद्धमबुधः कुष्टोनिकुष्टंजनः ।। કહી કહી થાકે ગુરૂ કહેલું ન કાન ધરે, કેણ કરે બેધ શિષ્ય હેય ન કહ્યાગરે; ભરી ભરી રાખીને જરી જરી જાય જલ, કે ભરે પાણી એવી કાણી વીણી ગાગરે,
For Private And Personal Use Only