________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર
તે
સાધના માટે દોડઢોડ-પરિતાપ-ચિન્હાએ કરા છે અને પાપસ્થાનકાને પણ .સેવીને મેળવવા માટે મથા છે પણ તે સાધના તે અત્યંત સંકટો વિપત્તિઓ અને વિડંબનાઓના દુઃ ખાના કારણેા-નિમિત્તોને ઉપસ્થિત કરે છે અને કરશે, માટે શાશ્વતસદા સČથા અને સંત્ર અનંત સુખની અભિલાષા હોય દુન્યવી વિદ્યા વિગેરેને મેળવીને પણુ અનંત સુખના સાધનેને ભૂલા નહી, સત્ય સાધના મળતાં સત્યાનદ આવવાનાજ છે પશુ દુનિયામાં અતવાળા સુખને મેળવવા માટે માણસે મથતા હાવાથી સત્યાનના આસ્વાદ ક્યાંથી પ્રાપ્ત થાય ? ખાવા પીવામાં મેાજમજામાં વિષયેામાં જેવા પ્રેમ છે, વિશ્વાસ છે તેવા સત્ય સુખ મેળવવામાં પ્રેમ-શ્રદ્ધા રાખશે તે। આધિ-વ્યાધિ ઉપાધિની વિડંબના રહેશે નહી.
ખાવા પીવામાં આનંદને માનનાર એક બ્રાહ્મણ, લાડુના ભોજનમાં અત્યંત પ્રેમવાળા હતા, લાડુનું નામ સાંભળતાં માંદો પડ્યો હોય કે કુવા-ખાડામાં પડ્યો હાય તેપણ એકક્રમ ઉત્સાહમાં આવી ઉભા થતા અને કુદકારા મારીને બહાર આવતા. એકદા એવું બન્યું કે, એક યજમાને, આ બ્રાહ્મણને જમવા માટે આમત્રણુ આપ્યું, તે બહુ ખુશી થયા અને અપેારે પશુ ઘરમાં ભોજન લીધું નહી, અને સાંજરે યજમાનના ઘેર જઈને લાડુઓ આકંઠ ઉડાવ્યા. લાડુઓમાં એલચી કેશર વિગેરે મસાલા નાંખેલ હાવાથી ઘણા રસ પડ્યો તેથી પાણી પીવાની પણ જગ્યા રહી નહી. પણ જમી રહ્યા પછી તરશ લાગી, પાણી પીધુ અને અકળામણુ એવી આવી કે લેશમાત્ર ચેન પડ્યું નહી. પાચન કરવા માટે વગડામાં જઇને ભમવા લાગ્યો, ગામમાં
For Private And Personal Use Only