________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
શાસ્ત્ર-આગમની વાણીને શ્રવણ કરવાથી શુદ્ધ બની પરમાને સેવવા સમર્થ બન્યા છે. શાસ્ત્રનું જ્ઞાન, અમૃત કરતાં અધિક પ્રભાવવાળું છે. અમૃત તા મરતાંને એક વાર બચાવે છે, પણ શાસ્ત્ર શ્રવણ તે ભવેાભવ મરણને પામતા મનુષ્યાને, પશુ૫ખીને પણુ અમરત્વ અર્પે છે. અમૃતને સમુદ્રમાંથી ઉત્પન્ન થએલું સાહિત્યકારો કહે છે. પણ આ શાસ્ત્રજ્ઞાનરૂપી અમૃત તા કેવળજ્ઞાની તીર્થંકરાના શ્રીમુખેથી ઉત્પન્ન થએલ છે, તે પછી અધિક પ્રભાવશીલ કેમ ન હેાય ! પુણ્યયેાગે પ્રાપ્ત થએલી ઠકુરાઇ સદાય સર્વથા ટકતી નથી, પણ શાસ્ત્રજ્ઞાનના આધારે પ્રાપ્ત થએલ ઠકુરાઈ સટ્ટા અને સર્વથા ટકી રહે છે. જગતમાં વ્યાધિની દવાઓ મળી રહે છે; પણ ભવાભવના દુઃખા, જેવાં કે જન્મ જરા-મરણાદિકની દવા મળવી જ અશક્ય છે. પશુ શાસ્ત્રજ્ઞાન કરવાપૂર્વક તેમાં કહેલ કાયદાના અમલ કરવાથી ભવાભવના-જન્મ-જરા-મરણાદિકના દુ:ખા-સ’કટો યાતના-વિડંબના વિગેરે મૂલમાંથી નાશ પામે છે. સાચી દવા શાસ્ત્રજ્ઞાન કરીને તે પ્રમાણે વર્તન કરવું તે છે. વ્યાધિની દવા પ્રમાણે વર્તન કરવાથી વ્યાધિ મટે તે પ્રમાણે જન્મ મરણાર્દિક દુઃખાની દવા પ્રમાણે વર્તન કરવાથી જન્માર્દિકના દુઃખા ટળવાનાજ, માટે એક માણસની માફક, વ્યાધિ અને જન્માર્દિકની વિપત્તિને મૂલમાંથી ટાળવા માટે પ્રયત્નશીલ બનો, પ્રમાદ કરા નહી-સાંસારિક સુખના સાધના હાતે પણ, એક શેઠને અનેક
ન્યાધિ અને આધિએ વળગેલી હતી, અને શેઠનુ મતવ્ય એવું હતું કે, સાંસારિક વિષયના સાધનેથી આધિ-વ્યાધિ વિનાનું સુખ પ્રાપ્ત થશે. પણ તેઓ દ્વારા ઉલ્ટી વિડંબનાઓને
For Private And Personal Use Only