________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
શું કહેવું? ગુરુમહારાજ પુનઃ પુનઃ કહે છે કે, અરે મહાભાવે! પરિગ્રહને ત્યાગ કરે કે એ છે રાખે, પણ પરિગ્રહ વિના સાંસારિક ઇષ્ટ સુખ મળે કયાંથી અને દુઃખે દૂર જાય કયાંથી? આવી આવી વાત કરીને માણસને ગુરુમહારાજ વિષયના સુખથી વંચિત રાખે છે !
આવી આવી વાત સાંભળી સામાન્ય માણસ પાપારમાં પાપના ઉદયે સપડાઈ અંતે શારીરિક-માનસિક અને આત્મિક શક્તિઓ વૃથા ગુમાવી બેસે છે અને પુનઃ પુનઃ સંસારમાં પરિભ્રમણ કરવાપૂર્વક વિવિધ વિપત્તિમાં સપડાય છે. માટે તેવા માણસોના વિચારો અને વાતને સાંભળી તથા એવા અસત્ય આચારેને દેખી લલચાશે નહી; અને તેવાઓના પ્રસંગમાં આવતાં પહેલાં વિચાર કરશે. અન્યથા વિપત્તિઓને, વિડંબનાઓને આરો આવશે નહી. આ માનવભવ પ્રાપ્ત કરે દુર્લભ છે. કારણ કે ચિન્તામણિ-કામઘટ વિગેરે જે પ્રભાવવાળી વસ્તુઓ છે, તથા માગ્યા મુજબ અર્પણ કરે છે, પણ તેનાથી અધિક પ્રભાવ વાળે મનુષ્યભવ છે. માગ્યા વિના-પ્રાર્થના કર્યા સિવાય અચિત્ય વસ્તુઓ તે પણ અનંત-અંતવાળી નહી, એવી વસ્તુઓને આપવા સમર્થ છે. તેથી જ માનવભવ દુર્લભ છે. આવા મનુષ્યભવને પામી તમે વિયેગવાળી–સંતવાળી વસ્તુએને મેળવવા પ્રયત્નશીલ બનશે તે તેની સાર્થકતા સાધી શકાશે નહીં. અને ચારગતિઓમાં પરિભ્રમણ કરવું પડશે. માટે માનવભવ પામીને એવી કરણી કરો કે, આ ભવમાં કે સાત આઠ ભમાં અનંત ઋદ્ધિ સિદ્ધિના સ્વામી બનવાપૂર્વક
For Private And Personal Use Only