________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની સાહાબીને નિહાળશે અને ખુશી થશે પણ પૂર્વે ભાવે કરેલા પુણ્યદયને દેખશે નહી અને પુણ્ય કરવા પ્રયત્નશીલ બનશે નહી પણ પાર કરવા તત્પર બનશે. તે તેવા પાપર તથા અભિમાનાદિક કરવાથી કદાપિ પુણ્ય બંધ થાય? ન જ થાય.
આટલું જ્ઞાન થાય તે, પાપારના વિચારને અટકાવી શકે. પણ આત્મહિતકારી કલ્યાણકારક શિખામણેને સાંભળી હૃદયમાં જ પચાવે તે જ તેવા વિચારેને અટકાવી શકે.
સંસારમાં અજ્ઞાનીઓએ, એવું વાતાવરણ ઉપસ્થિત કરેલ છે કે, સામાન્ય સમજણવાળી વ્યકિત તેમાં જ ખુશ બનીને ફસાઈ પડે. તેઓ એવી વાત કરે છે અને એવા વિચાર કરે છે અને આચારોને સેવે છે કે, અન્ય વ્યકિતઓ જાણતાં પણ તેવા વિચારે તેવી વાતે આચારને સેવતાં પાછા પડે નહી. તેઓ એવી વાત કરે છે. કે અરે બંધુઓ! અહિંસા પાળવાને જમાનો નથી, તેનું જે પાલન કરીએ તે રદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિને ગુમાવવાને પ્રસંગ આવી હાજર થાય, તથા જે સત્ય બેલીએ-સરલતા ધારણ કરીએ તે આવા સમયમાં કઈ પ્રકારને લાભ મળવે અશક્ય બને, અને માલને બદલે માર ખા પડે તેમજ અસત્ય બોલીએ તે પટપટારે ભરપુર થાય તથા ચેરી કર્યા સિવાય ધનાઢ્ય બનતું નથી. જેને? પેલા શેઠે અનેક ધાપ મારી, માણસોને પિતાની ચાલાકીમાં ફસાવી ધનાદિ મેળવ્યું. અરે ભાઈઓ! બ્રહ્મચર્યનું પાલન કરવાથી પુત્ર પરિવારાદિક પરંપરા વધે કયાંથી? જેને, પેલા પગલે દીક્ષા ગ્રહણ કરી નહી અને જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવાને નિયમ લીધે. કે મૂખે છે? તેણે તે નખેદ વાળી નાંખે. એવાને
For Private And Personal Use Only