________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
અનત સુખ ય. આવી મળે, દેવના ભવમાં તા પ્રાપ્ત થએલી પુણ્યકમાણી ખાવાની છે અને પાછું' કર્માનુસારે અન્ય ગતિમાં ભટકવાનુ છે. કાંતા પશુપખીના ભવમાં, કાં તા સ્થાવર પૃથ્વી પાણી-વનસ્પતિના ભવમાં; આવા ભવામાં સુખશાંતિ હોય ક્યાંથી ? કારણ કે પશુપ ́ખીના ભવમાં તેઓને સદ્વિચાર અને દીર્ઘદર્શિતા હાતી નથી તેા પછી વિવેક ક્યાંથી હાય ?
સ
૬. સ્થાવર પૃથ્વી-પાણી અને વનસ્પતિના ભવમાં તા પડતા સટાને હટાવવાની શક્તિ જ હાતી નથી; ફત માનવભવમાં દરેક દુઃખાને હઠાવવાની શક્તિ રહેલી છે. આવા માંઘેરા માનવભવને મેળવીને સંકટોને તથા વિપત્તિઓને, વિશ્નોને, વિડંબનાઓને દૂર કરવા માટે પ્રયત્ન કરેા, શક્તિને પ્રાપ્ત કરીને જો પ્રમાદમાં પડયા તા પાછુ વિડ ંબનાઓ ભાગવવાનું આવી બન્યું. આ માનવભવમાં સર્વ સંકટ-વ્યાધિને હઠાવવાના સાધના મળી શકે એમ છે. પ્રથમ મનુષ્યભવ તમાને મળ્યું છે તેથી મકલાવા કે મસ્તાન થવા જેવું નથી; કારણ કે જે સાધન સામગ્રી તમાએ પુષ્પાદયે પ્રાપ્ત કરેલી તેને જો વિષય વિલાસમાં વાપરી અને ક્રોધાદિકમાં તેના દુરુપયોગ કર્યા તા મકલાવાને બદલે માર પડવાના જ, માટે તે પ્રાપ્ત થએલી શક્તિઓની સફલતા– સાર્થકતા કરવા માટે વીતરાગના વચન-આજ્ઞાઓને ચિત્ત દઈને સાંભળા; તેથી તમાને વીતરાગની વાણીમાં શ્રદ્ધા ઝામશે. જે અહિંસા—સયમ અને તપને વાણીમાં તથા વર્તનમાં ઉત્તારી ઉપદેશ આપે છે-તે વીતરાગ કહેવાય છે, જેઓ સ થા સત્ર અને સર્વદા મન વચન અને કાયામાં અહિંસા–સયમ
For Private And Personal Use Only